હિંદુ ધર્મ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.187.63.99 (talk)એ કરેલો ફેરફાર 380073 પાછો વાળ્યો
જોડણી અને વ્યાકરણના સુધારા
લીટી ૧:
'''હિંદુ ધર્મ''' ભારતીય ઉપ-મહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા [[સનાતન ધર્મ]] તરીકે પણ ઓળખાવામાં આવે છે.
 
હિંદુ ધર્મ અર્વાચીન યુગમાં પળાતો સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મુળમૂળ [[વૈદિક સંસ્ક્રુતિસંસ્કૃતિ]]માં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપવા વાળુંસ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. 92૯૨ કરોડ઼કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ, [[ખ્રિસ્તી]] અને[[ ઈસ્લામ]] પછી દુનિયાને 3જો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગનાં અનુયાયી [[ભારત]] તેમજ [[ નેપાળ]]માં વસે છે અને તે સિવાય [[બાંગ્લાદેશ]], [[ ઈંડોનેશિયા]], [[પાકીસ્તાન]], મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયક્તસંયુક્ત આરબ અમિરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રીકાનોઆફ્રીકા, [[ફીજિ, ગુયાના|ગુયાના]], [[ ટ્રીનિદાદટ્રિનિદાદ અને ટોબેગો]] તથા[[ સુરીનામ]]માં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
 
હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને [[સ્મૃતિ]]માં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષનાં સમયગાળા દરમ્યાન થયું છે તે ઈશ્વર અને આસ્થા, [[તત્ત્વજ્ઞાન]]તત્વજ્ઞાન, પુરાણવિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે તથા રોજબરોજનાં જીવનને ધર્મ સંગતધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પુરૂં પાડે છે. પરંપરાગત દ્રષ્ટીએ આ ગ્રંથોમાંથી [[વેદ]] તેમજ [[ઉપનીશદ્ઉપનિષદ]] ને સૌથી વધુ મહત્ત્વપર્ણમહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ આધીકારીક માનવામાં આવે છે. અતિરીક્તઅન્ય મહત્ત્વનાંમહત્વના ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે [[રામાયણ]] અને [[મહાભારત]]નો સમાવેશ થાય છે. ભગવત્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને ઘણીવાર બધાંબધા વેદોનો સાર માનવામાં આવે છે.
 
==વ્યુત્પત્તિ==
 
હિંદુ શબ્દ સિંધૂ નદી પરથી આવ્યો છે. સિંધૂ નદીની પશ્ચિમના લોકો જેવા કે [[પારસી]], [[મુસ્લીમ]], એરેબીકઆરબ, વગેરે સિંધૂને હિંદુ તરીકે ઓળખતા. સિંધૂની પૂર્વના દેશને હિંદુસ્તાન, ત્યાં રહેતા લોકોને હિંદુ અને આથી આ લોકોના ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો.
 
==ઇતિહાસ==