મહેસાણા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
મહેસાણા લેખ પર તેનાં ગામોની યાદી છે. અહીં અધોરી, અયોગ્ય, હટાવી.
No edit summary
લીટી ૧:
[[Image:Map GujDist North.png|thumb|200px|right|ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ]]
'''મહેસાણા જિલ્લો''' [[ગુજરાત]]નાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુ મથક [[મહેસાણા|મહેસાણા શહેર]] છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 4,૫૦૦384 ચોરસ કિ.મી. છે. આ જિલ્લામાં ૬૦૦થી606થી વધારે ગામો છે. ૨૦૦૧ની૨૦11ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૧૮20,૩૭27,૮૯૨727 હતી જે પૈકીનાં ૨૨.૪૦ % લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.<ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm| Census Data]</ref>
 
''મહેસાણા જિલ્લા''ની સરહદે ઉત્તર દિશામાં [[બનાસકાંઠા જિલ્લો]], પશ્ચિમ દિશામાં [[પાટણ જિલ્લો]] તથા [[સુરેન્દ્રનગર જિલ્લો]], દક્ષિણ દિશામાં [[ગાંધીનગર જિલ્લો]] તથા [[અમદાવાદ જિલ્લો]] તેમ જ પૂર્વ દિશામાં [[સાબરકાંઠા જિલ્લો]] આવેલા છે.