પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-સુરણ +સૂરણ, -ખેતમજુરી +ખેતમજૂરી, -ક્ર્માંક +ક્રમાંક, -પયૈયું +પપૈયાં)
લીટી ૧૭:
 
કેટલાક રાસાયણિક તત્વ એવાં પણ હોય છે, જેની નાભિમાં પ્રોટૉનની સંખ્યા (અર્થાત પરમાણુ ક્રમાંક) તો સમાન હોય છે પરંતુ એની નાભિમાં ન્યુટ્રૉનની સંખ્યા અલગ-અલગ હોય છે. આ પરમાણુઓ '''સમસ્થાનિક''' (isotope) કહેવાય છે. આ તત્વોના રાસાયણિક ગુણ તો પ્રાયઃ સમાન હોય છે, પરંતુ કેટલાક [[ભૌતિક ગુણ]] ભિન્ન હોય છે.
 
 
== આ પણ જુઓ ==