વૈશ્વિકરણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixing dead links
નાનું fixing dead links
લીટી ૧૬૮:
* વિશ્વને એક સમગ્ર એકમ તરીકે જોઈએ તો [[આવક અસામનતા]]ઘટી રહી છે.<ref>[http://www.columbia.edu/~xs23/papers/worldistribution/NYT_november_27.htm ડેવિડ બ્રુક્સ, ''"ગુડ ન્યૂઝ એબાઈટ પોવર્ટી''"] </ref>વ્યાખ્યા અને વિગતોની પ્રાપ્યતા સંદર્ભે અતિશય ગરીબના ઘટાડાની ગતિના મામલે મતભેદો છે. નીચે નોંધ્યા મુજબ, આ વિવાદ ઉભો કરનારા અન્ય લોકો છે. અર્થશાસ્ત્રી [[ઝેવિયર સલા-આઈ-માર્ટિન]] એ ૨૦૦૭ વિશ્લેષણમાં દલીલ કરી હતી કે વિશ્વને એક એકમ તરીકે જોઈએ તો આવકની અસમાનતા ઘટી રહી હોવાની વાત ખોટી છે.[http://www.heritage.org/research/features/index/chapters/htm/index2007_chap1.cfm]આવક અસાનતાના ભૂતકાળના વલણો અંગે કોણ સાચુ છે તેની ચર્ચાનો કોઈ અર્થ નથી, પરંતુ સાપેક્ષ અસાનતા કરતાં સંપૂર્ણ ગરીબમાં સુધારો વધુ મહત્વનો હોવાની દલીલ થાય છે. [http://www.nytimes.com/2007/01/25/business/25scene.html?ex=1327381200&en=47c55edd9529cae7&ei=5090&partner=rssuserland&emc=rss/]
* [[બીજુ વિશ્વ યુદ્ધ|બીજા વિશ્વ યુદ્ધ]] થી માંડીને વિકાસશીલ દેશોમાં [[અપેક્ષિત જીવન]]લગભગ બમણું થયું છે અને વિકસતા તથા વિકસિત રાષ્ટ્રો કે જ્યાં વિકાસ ઓછો છે વચ્ચેનું અંતર ઘટવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે સુધી કે અલ્પ વિકસિત સબ-સહારન આફ્રિકામાં અપેક્ષિત જીવન બીજા વિશ્વ યુદ્ધ પહેલા ૩૦ વર્ષ હતું, જે વધીને ૫૦ વર્ષ થયુ હતું, જોકે બાદમાં એઈડ્સની વ્યાપક મહામારી અને અન્ય રોગોના કારણે હાલમાં તેનું સ્તર ઘટીને ૪૭ વર્ષ થયું છે. દરેક વિકાસશીલ દેશમાં [[બાળ મૃત્યુ]] નું પ્રમાણ ઘટ્યુ છે. <ref>[http://www.theglobalist.com/DBWeb/StoryId.aspx?StoryId=2429 ગાય પ્ફેફેરમેન, ''"ધી એઈટ લૂઝર્સ ઓફ ગ્લોબલાઈઝેશન''"] </ref>
* લોકશાહીમાં નાટ્યાત્મક ઢબે વધારે થયો છે અને ૨૦૦ના વર્ષમાં દરેક રાષ્ટ્ર [[વૈશ્વિક મતાધિકાર|સાર્વત્રિક મતાધિકાર]] ધરાવતો હતો જ્યારે કે ૧૯૦૦માં આવા રાષ્ટ્રોનું પ્રમાણ ૬૨.૫% હતું.<ref>[http://web.archive.org/web/20000818090652/http://www.freedomhouse.org/reports/century.html ફ્રીડમ હાઉસ] મુક્ત ગૃહ</ref>
* મહિલાઓને નોકરી અને આર્થિક સલામતી મળવાથી [[બાંગ્લાદેશ]] જેવા રાષ્ટ્રોએ સ્ત્રીઓને સમાન હકની હિમાયત કરતા [[નારીવાદ]] ના ક્ષેત્રે પ્રગતિ કરી છે. <ref name="The End of Poverty">{{cite book | last = Sachs | first = Jeffrey | authorlink = | coauthors = | year = 2005 | title = The End of Poverty | publisher = The Penguin Press | location = New York, New York | isbn = 1-59420-045-9}}</ref>
* રોજની માથાદીઠ ૨,૨૦૦ [[કેલરી]] ૯,૨૦૦ [[કિલોજૂલ્સ|કિલોજૂલ]] કરતાં ઓછો ખોરાક મેળવનાર લોકોની સંખ્યા ૧૯૬૦ના દસકાની મધ્યમાં ૫૬% હતી, જે ૧૯૯૦ના દસકામાં ઘટીને ૧૦% કરતા પણ ઓછી થઈ.<ref>[http://reason.com/news/show/34961.html બેઈલી, આર.(૨૦૦૫).]</ref>