બ્રાહ્મણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 115.240.13.189 (talk)એ કરેલો ફેરફાર 380906 પાછો વાળ્યો
લીટી ૫:
પુરુષસુક્ત અનુસાર બ્રાહ્મણ વર્ણ [[બ્રહ્મા]]નાં મુખ/મસ્તિષ્કમાંથી ઉદભવ્યો હોવાનું માનવામાં આવે છે.
 
:બ્રાહ્મણો અસ્ય મુખમાસિદ્ બાહુરાજન્ય કૃત ઉરૂ તસ્ય યદવૈશ્ય પાદૌ શુદ્રો અજાયત
 
અર્થાત બ્રાહ્મણો ભગવાનના મુખ સમાન છે ક્ષત્રિય તેમના હાથ છે વૈશ્ય તેમની જાંઘ અને શુદ્ર તેમના પગ છે.
લીટી ૧૫:
==ગોત્ર તથા પેટાજ્ઞાતિ==
ગોત્ર એ બ્રાહ્મણ કુળનો ર્નિદેશ કરતું એક અવિભાજ્ય અંગ છે જે પિતૃપક્ષનું મુળ પૂર્વજ જણાવે છે. હાલમાં અનેક ગોત્ર અસ્તિત્વમાં છે પરંતુ મુળ સાત ગોત્ર સપ્તર્ષી ગૌતમ, જમદગ્નિ, અત્રી, વિશ્વામિત્ર, કશ્યપ, અગત્સ્ય, વસિષ્ઠનાં નામ પરથી અસ્તિત્વમાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. [[ભારત]]ના વિવિધ રાજ્યમાં વસતા બ્રાહ્મણો ગોત્ર ઉપરાંત તેમની પેટાજ્ઞાતિ થી ઓળખાય છે. બ્રાહ્મણો મુખ્યત્વે પોતાની પેટાજ્ઞાતિમાં જ વૈવાહિક સંબંધ બાંધતા હોય છે. ગુજરાત માં તપોધન, ઔદિચ્ય, ત્રિવેદી મેવાડા, ભટ્ટ મેવાડા, નાગર, મોઢ, બાજખેડાવાળ, ગુરુ બ્રાહ્મણ,રાજ્યગુરુ કે રાજગોર વગેરે તથા બીજી અનેક પેટાજ્ઞાતિ હાલમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણી પેટાજ્ઞાતિ વધુ વર્ગીકરણ પણ ધરાવે છે.
 
સપ્‍તર્ષીમાં ઋષી ભારદ્વાજ નો સમાવેશ થાય છે તે ધ્‍યાન રહેલ હોય તેમ જણાતુ નથી તપોધન બ્રાહ્મણમા ભારદ્વાજ ગોત્ર છે .
 
આ આખરી કોમેન્‍ટ પ્રત્‍યે કોઇને વાંધા રજુઆત હોય તો મો.ફોન નં.૯૯૨૪૦૭૫૪૧૬ ઉપર સંપર્ક કરવો
લી.શૈલેષ રાવલ
 
==સમાજવ્યવસ્થા==
Line ૩૪ ⟶ ૨૯:
 
'''સલાહકાર :''' વિવિધ ક્ષેત્રેની જાણકારી ધરાવતા હોવાથી પ્રાચીનકાળમાં બ્રાહ્મણો સલાહકારની ભુમિકા પણ અદા કરતા હતા. રાજાશાહી સમયમાં ધણાં રાજાનાં મંત્રી તરીકે બ્રાહ્મણો ફરજ બજાવતા હતા. [[અકબર]]નાં સલાહકાર અને મિત્ર [[બિરબલ]] તેમજ રાજા ક્રિષ્ણદેવરાયનાં સલાહકાર [[તેનાલીરામ]] એક બ્રાહ્મણ હતા.
 
 
 
 
[[શ્રેણી:જ્ઞાતિ]]