|
|
આ૨૧મી૨૧મી સદીમાં દુનિયાની વસ્તી ૬ [[અબજ]]થી ઉપર પહોંચી છે ત્યારે [[ભારત]] દેશની વસ્તી ૧ અબજ ઉપર પહોંચી છે. સન્ [[૧૯૪૭]]માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે તેની વસ્તી ૩૦ કરોડ જેટલી હતી, જે છેલ્લા ૬૦ વર્ષમાં ત્રણ ગણી વધી છે.અમુક અંદાજ મુજબ ૨૦૫૦ સુધીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.
==કારણો==
|