યુનાઇટેડ કિંગડમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું fixing dead links
લીટી ૩૨૭:
 
 
આખા યુનાઇટેડ કિંગડમમાં, કેટલાક અંશે વિદ્યાર્થીઓ માટે બીજી ભાષામાં અભ્યાસ કરવો ફરજિયાત છે: ઇંગ્લેંડમાં ૧૪ વર્ષની ઉંમર સુધી,<ref>[http://news.bbc.co.uk/1/hi/education/3983713.stm ફરજિયાત ભાષા શિક્ષણમાં ઘટાડો ] બીએનસી સમાચાર 4 નવેમ્બર, 2004</ref>અને સ્કોટલેન્ડમાં ૧૬ વર્ષની ઉંમર સુધી. [[ફ્રેંચ ભાષા|ફ્રેંચ]] અને[[જર્મન ભાષા|જર્મન]] ભાષાઓ ઇંગ્લેંડ અને સ્કોટલેન્ડમાં સામાન્ય રીતે શીખવવામાં આવતી બીજી ભાષા છે. વોલ્સમાં, દરેક ૧૬ વર્ષની ઉંમરના દરેક વિદ્યાર્થીઓને વેલ્શમાં અથવા બીજી ભાષા તરીકે વેલ્શમાં ભણાવવામાં આવે છે. <ref>[httphttps://archive.is/20120530050454/www.bbc.co.uk/wales/schoolgate/aboutschool/content/inwelsh.shtml વોલ્સમાં માતાપિતા માટે શાળાનો દરવાજો] બીબીસી વોલ્સ, 11 ઓક્ટોબર, 2008ના રોજ મૂલ્યાંકન</ref>
 
=== ધર્મ ===