બે યાર (ચલચિત્ર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૫:
 
 
==વાર્તા==
==પ્લોટ==
ટૂંક સમયમાં પૈસા કમાવવાની લાલચના લીધે બે મિત્રો પોતાનુ સ્વાભિમાન અને પ્રતિષ્ઠા ગુમાવી બેસે છે.ત્યારબાદ તેઓ ખરેખર જે પોતાનુ છે તેના માટે સાથે મળીને ખોટો રસ્તો અપનાવી ગુમાવેલુ બધુ પાછુ મેળવે છે.
 
લીટી ૩૭:
* કવિન દવે -ઉદય ફૌજદાર
 
==પ્રોડક્શન==
 
પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ ["કેવી રીતે જઈશ"]ની સફળતા બાદ દિગ્દર્શક [[અભિષેક જૈન]]એ પોતાની દ્વિતિય ગુજરાતી ફિલ્મ "બે યાર"ની જાહેરાત કરી હતી,જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે.આ ફિલ્મની વાર્તા "ઓહ માય ગોડ"ના લેખક ભાવેશ માંડલિયા અને આગામી સમયમાં રજૂ થનાર હિન્દી ફિલ્મ "ઓલ ઇઝ વેલ"ના લેખક નિરેન ભટ્ટે લખી છે.ફિલ્મના સંગીત દિગ્દર્શક સચિન-જીગર છે,જેમણે બોલિવૂડની "શુદ્ધ દેશી રોમાન્સ", "રમૈયા વસ્તાવૈયા" જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે.ફિલ્મમાં [[દર્શન જરીવાલા]] અને મનોજ જોષી જેવા થિએટર અને મેઇનસ્ટ્રીમ બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે.આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમા પદાર્પણ કરશે.આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ લોકેશન્સ પર શુટ કરવામાં આવી છે.ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત કરવાની હોઇ અમદાવાદના ઘણા ગ્ર્રામ્ય વિસ્તારમાં પણ શૂટ કરવામાં આવ્યુ છે.