સચિન–જીગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સચિન-જીગર બોલિવૂડ સંગીતકાર બેલડી છે.સચિન...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
(કોઇ તફાવત નથી)

૧૪:૧૫, ૧૮ ઓગસ્ટ ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન

સચિન-જીગર બોલિવૂડ સંગીતકાર બેલડી છે.સચિન સંઘવી અને જીગર સરૈયા બંને મૂળભૂત રીતે ગુજરાતી છે.તેમણે બોલિવૂડની તાજેતરમાં આવેલી ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે.સ્વતંત્ર સંગીતકાર તરીકે બોલિવૂડમાં પદાર્પણ કરતા પહેલા તેઓ પ્રખ્તાત સંગીતકાર પ્રિતમ સાથે સહાયક તરીકે કામ કરતા હતા.