બે યાર (ચલચિત્ર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૯:
| writer = ભાવેશ મંડાલિયા, નિરેન ભટ્ટ
| starring = [[દર્શન જરીવાલા]], મનોજ જોષી , અમિત મિસ્ત્રી ,કવિન દવે, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી,સંવેદના સુવાલકા
| music = [[સચિન-જીગર]]
| cinematography = પુષ્કર સિંહ
| editing = સતચિત પુરાનિક
લીટી ૩૮:
 
==પ્રોડક્શન==
પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ [[કેવી રીતે જઈશ]] ની સફળતા બાદ દિગ્દર્શક [[અભિષેક જૈન]] એ પોતાની દ્વિતિય ગુજરાતી ફિલ્મ "બે યાર"ની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે.<ref name=dg>{{cite web|url=http://deshgujarat.com/2013/11/29/kevi-rite-jaish-team-announces-next-gujarati-film-bey-yaar/|title=Kevi Rite Jaish team announces next Gujarati film – Bey Yaar|date=29 November 2013|publisher=DeshGujarat}}</ref>આ ફિલ્મની વાર્તા "ઓહ માય ગોડ"ના લેખક ભાવેશ માંડલિયા અને આગામી સમયમાં રજૂ થનાર હિન્દી ફિલ્મ "ઓલ ઇઝ વેલ"ના લેખક નિરેન ભટ્ટે લખી છે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/I-have-enjoyed-co-writing-a-Gujarati-film-Bhavesh-Mandalia/articleshow/38423591.cms|title=I have enjoyed co-writing a Gujarati film: Bhavesh Mandalia|date=15 July 2014|author=Soumitra Das|publisher=[[Times of India]]}}</ref>ફિલ્મના સંગીત દિગ્દર્શક [[સચિન-જીગર]] છે,જેમણે બોલિવૂડની "શુદ્ધ દેશી રોમાન્સ", "રમૈયા વસ્તાવૈયા" જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે.ફિલ્મમાં [[દર્શન જરીવાલા]] અને મનોજ જોષી જેવા થિએટર અને મેઇનસ્ટ્રીમ બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે.આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમા પદાર્પણ કરશે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/Kavin-Dave-makes-his-Gujarati-debut-in-Bey-Yaar/articleshow/39611330.cms|title=Kavin Dave makes his Gujarati debut in Bey Yaar|author=Navya Malini|date=4 August 2014}}</ref> આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ લોકેશન્સ પર શુટ કરવામાં આવી છે.<ref>{{cite web|url=http://epaper.dnaindia.com/story.aspx?id=44594&boxid=36204&ed_date=2014-02-12&ed_code=1310009&ed_page=1|title='Bey yaar...film toh ready chhe, bakaa!’|author=Kinjal Shah-Desai|date=12 February 2014|publisher=[[Daily News and Analysis]]}}</ref>
ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત કરવાની હોઇ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉતારવામાં કરવામાં આવ્યુ છે. ફિલ્મનુ ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.