સચિન–જીગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૦:
==કારકિર્દી==
સચિન-જીગર બોલિવૂડની ફિલ્મોમાં આવતા પહેલા થિએટર અને ટેલિવિઝન ધારાવાહિક શ્રેણી માટે સંગીત આપતા હતા.આ ઉપરાંત તેઓએ ઘણી એડ ફિલ્મો માટે પણ જીંગલ્સ બનાવી છે.તેઓએ લગભગ ૫૦૦ કરતા પણ વધુ નાટકો અને ધારાવાહિક શ્રેણીઓ માટે સંગીતના વિવિધ પાસાઓ ઉપર કામ કર્યુ છે.જીગર સરૈયા રાજેશ રોશનની સાથે સહાયક સંગીતકાર તરીકે કામ કરતા હતા.આ સમયે તેમના મિત્ર અમિત ત્રિવેદીએ જીગરની મુલાકાત સચિન સંઘવી સાથે કરાવી હતી.ત્યારબાદ બંની ભેગા મળીને પ્રિતમ સાથે મ્યુઝિક અરેઞમેન્ટ માટે કામ કરવાનુ શરૂ કર્યુ હતુ.
 
ઉપરાંત તેમણે બોલિવૂડના વિશાલ-શેખર,એ આર રહેમાન,અનુ મલિક,નદીમ શ્રવણ જેવા ખ્યાતનામ સંગીતકારો સાથે પ્રોગ્રામર તેમજ અરેઞર તરીકે કામ કર્યુ છે.
 
૨૦૦૯માં તેમણે ફિલ્મ પાર્ટ્નર માટે સૌપ્રથમવાર ગીત કંપોઝ કર્યુ હતુ.ત્યારબાદ તેમણે એક સ્વતંત્ર સંગીતકાર તરીકે ૨૦૧૧માં આવેલી ફિલ્મ ફાલતુ માટે સંગીત દિગ્દર્શન કર્યુ હતુ. આ ફિલ્મના બે ગીતો "તેરે સંગ " તથા "ચાર બજ ગયે લેકીન પાઋતી અભિ બાકી હૈ" હીટ થયા હતા.અર્ષ ૨૦૧૧માં તેમણે "હમ તુમ ઔર શબાના" તેમજ "શોર ઇન ધ સિટી" માટે સંગીત કંપોઝ કર્યુ હતુ.
 
[[શ્રેણી:સંગીતકાર]]