સુંદરજી બેટાઇ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું 117.207.3.28 (talk)દ્વારા ફેરફરોને Gujarati Sahitya Parishad દ્વારા કરેલા છેલ્લા સુ...
લીટી ૧:
== સવિશેષ પરિચય ==
 
'''બેટાઈ સુંદરજી ગોકળદાસ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ (૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯) : કવિ, વિવેચક.''' જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે rajkotમુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં
એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં
નિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.