ક્રોપ સર્કલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૪:
 
== ઇતિહાસ ==
ક્રોપ સર્કલની પ્રથમ માહિતી ૧૯૭૬માં મળી, માહીતી મુજબ એક વાર સ્થાનીક ખેડુત જયારે ખેતરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ઘઉંનાં વિશાળ ખેતરમાં કેટલાક ભાગમાં ઘઉંનાં[[ઘઉં]]નાં છોડ કણસલા સમેત નીચે ચોક્કસ દીશામાં વળી ગયા હતાં, લોકોએ તેનાં પર ધ્યાન આપ્યું નહીં પણ બીજા દિવસે આવી જ રીતે, પણ મોટા પ્રમાણમાં અને ઘણાં બધા ખેતરોમાં આવું બન્યું અને પછીતો આવું સતત બનતું જ રહ્યું. ૧૯૮૦ સુધીમાં તો ૧૦૦ જેટલા ક્રોપ સર્કલ બની ગયા અને પછી તો દર વર્ષે લગભગ ૧૦૦ ક્રોપ સર્કલ બનવા લાગ્યા અને ૧૯૮૯માં તો હદ થઇ કુલ ૩૦૦ ક્રોપ સર્કલ બન્યા, ત્યાર બાદ આ ભેદી ક્રોપ સર્કલ [[યુરોપ]] માં પણ બન્યા ત્યારબાદ આ રહસ્યમય ક્રોપ સર્કલ [[રશિયા]], [[ન્યૂઝીલેન્ડ]], [[તુર્કી]] અનેં [[જાપાન]]નાં ખેતરોમાં પણ દેખાયા અને પછી [[અમેરિકા]] અને [[ઓસ્ટ્રેલિયા]] માં પણ દેખાયા છે. આ ક્રોપ સર્કલ્સ ખેતરોમાં રાતોરાત બની જાય છે.
 
== વિવિધ પેટર્નનાં ક્રોપ સર્કલ ==