અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
નાનું (→‎પરિચય)
 
== પરિચય ==
'''અશોક''' (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારત માંભારતમાં [[મૌર્ય વંશ]] નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્યસામ્રાજ્યમૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં [[હિન્દુકુશ]]નીહિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં [[ગોદાવરી નદી]]ના નદીના દક્ષિણકાંઠા, તથા [[મૈસૂર]] સુધી અને પૂર્વમાં હાલના [[બાંગ્લાદેશ]]થી પશ્ચિમમાં [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા [[બૌદ્ધ ધર્મ]]ના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
 
[[ચિત્રFile:Mauryan_Empire_MapMaurya_Dynasty_in_265_BCE.gifjpg|thumb|right|અશોક નુંઅશોકનું સામ્રાજ્ય]]
 
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક [[ગૌતમ બુદ્ધ]]નો અનુયાય બની ગયો અને ભગભાન બુદ્ધની સ્મૃતીમાંસ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ [[નેપાળ]]માં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ [[લુમ્બિની]]માં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે [[બૌદ્ધ ધર્મ]]નો પ્રચાર [[ભારત]] ઉપરાંત [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], [[એશિયા|પશ્ચિમ એશીયાએશિયા]], [[મિસ્ર]] તથા [[યુનાન]]માંયુનાનમાં પણ કરાવ્યો હતો.
 
== આરંભિક જીવન ==