અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎પરિચય
સાફ-સફાઈ
લીટી ૧:
[[File:Chakravatin.JPG|thumb|right|ચક્રવર્તિ સમ્રાટ અશોકનું શિલ્પ]]
[[ચિત્ર:Ashoka2.jpg|thumb|right|200px]]
 
== પરિચય ==
'''અશોક''' (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારતમાં [[મૌર્ય વંશ]]નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં [[ગોદાવરી]] નદીના દક્ષિણકાંઠા, તથા [[મૈસૂર]] સુધી અને પૂર્વમાં હાલના [[બાંગ્લાદેશ]]થી પશ્ચિમમાં [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા [[બૌદ્ધ ધર્મ]]ના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
 
[[File:Maurya_Dynasty_in_265_BCE.jpg|thumb|right|અશોકનું સામ્રાજ્ય]]
 
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક [[ગૌતમ બુદ્ધ]]નો અનુયાય બની ગયો અને ભગભાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ [[નેપાળ]]માં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ [[લુમ્બિની]]માં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે. તેણે [[બૌદ્ધ ધર્મ]]નો પ્રચાર [[ભારત]] ઉપરાંત [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], [[એશિયા|પશ્ચિમ એશિયા]], મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.
 
== આરંભિક જીવન ==
અશોક [[બિન્દુસારમૌર્ય વંશ|મૌર્ય સમ્રાટ બિન્દુસાર]] બિન્દુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિન્દુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતુહતું.
 
અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમનામાંતેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવયકહેવાય છે કે તે યુધ્ધ કળામાં પ્રવિણ હતો.
 
== સામ્રાજ્ય વિસ્તાર ==
[[File:Maurya_Dynasty_in_265_BCE.jpg|thumb|right|અશોકનું સામ્રાજ્ય]]
અશોક નોઅશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશીલાનો પ્રાંતપાલ હતો. તક્ષશીલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા. એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનાસુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઇથઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશીલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવા આવ્યો હતો.
 
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેનેતેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને નિર્વાસિત કરી દિધો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ્પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
 
આની વચ્ચે ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નિકળ્યો એટલે નિર્વાસિત અશોક્ને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ્બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણ્વાજાણવા મળ્યું. તેને એક સુંદરી ''દેવી'' થીનો સંગાથ મળ્યો., જેની સાથે તેનેતેણે વિવાહ કરી લીધા.
 
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાડેલકંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના [[આસામ]]થી [[ઇરાન]]ની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષોમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.
 
== કલિંગનુ યુધ્ધ ==
[[કલિંગનુ યુધ્ધ]] અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાં થએલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.
 
[[કલિંગનુ યુધ્ધ]] અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુધ્ધમાં થએલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.
 
== બૌદ્ધ ધર્મ અંગીકરણ ==
[[ચિત્ર:Sanchi2.jpg|thumb|270px| ત્રીજી સતાબ્દીમાં સમ્રાટ[[અશોક|અશોકે]] દ્વારા બનાવાયેલબનાવડાવેલો [[સાંચીનો સ્તૂપ]]-[[મધ્યપ્રદેશ]] ]]
કલિંગના યુધ્ધમાં થયેલ નરસંહાર જોઇ તે વ્યથીત થઇ ગયેલ,અને આ કારણે તેમણે શાંતિની શોધમાં [[બુધ્ધ]]ના ઉપદેશને અનુસરી અને [[બૌદ્ધ ધર્મ]]નો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેને બુધ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેને શીકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ્ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ્ કર્યું.
 
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ