અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૫:
== બૌદ્ધ ધર્મ અંગીકરણ ==
[[ચિત્ર:Sanchi2.jpg|thumb|270px| ત્રીજી સતાબ્દીમાં સમ્રાટ[[અશોક|અશોકે]] બનાવડાવેલો [[સાંચીનો સ્તૂપ]]-[[મધ્યપ્રદેશ]] ]]
કલિંગના યુધ્ધમાં થયેલથયેલો નરસંહાર જોઇજોઈ તે વ્યથીત થઇ ગયેલ,ગયેલો અને આ કારણે તેમણેતેણે શાંતિની શોધમાં [[બુધ્ધબુદ્ધ]]ના ઉપદેશને અનુસરી અનેને [[બૌદ્ધ ધર્મ]]નો સ્વિકાર કર્યો. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેનેતેણે બુધ્ધનાબુદ્ધના ઉપદેશને આચરણમાં પણ લાવવા પ્રયત્ન કર્યો. તેને શીકારશિકાર તથા પશુ હત્યાનો ત્યાગ કર્યો. બ્રાહ્મણો અને સન્યાસીઓનેસંન્યાસીઓને ખુલ્લા હાથે દાન-ધર્મ કર્યા. જનકલ્યાણ્જનકલ્યાણ અર્થે ચિકિત્સાલય, પાઠશાળા અને રસ્તાઓનું નિર્માણ્ કર્યું.
 
તેનેતેણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના ધર્મ પ્રચારક [[નેપાલનેપાળ]], [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], સીરિયા, મિસ્ર અને યુનાન સુધી મોકલ્યા હતા.
 
== અવસાન ==
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ