વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૩:
:ધવલભાઈ સાથે સહમત. ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. આપણા શક્ય તેટલા વધુ સ્વયંસેવકો આમાં જાય તેવું કરીએ.
:આ મિટિંગની પૂર્વભૂમિકા ધવલભાઈએ સારી રીતે સમજાવી છે. મિટિંગમાં જવા પૂર્વે આ વિષે વધુ ચર્ચા થાય તો સારું. એક વેબ ગોષ્ટિનું આયોજન કરીએ. ગુજરાતી કોમ્યુનીટીની રણનીતિ નક્કી કરીએ. અને ભાગલેનાર સભ્ય ગુજરાતી કોમ્યુનીટીના પ્રતિભાવ કયા મુદ્દે કેમ રજૂ કરવા જેવા વિષયો પર ચર્ચા કરીએ. વેબ ગોષ્ટિ માટે આવતો રવિવાર કેમ રહેશે? --[[સભ્ય:Sushant savla|Sushant savla]] ([[સભ્યની ચર્ચા:Sushant savla|talk]]) ૨૧:૦૨, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
 
::ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ અત્યંત જરૂરી છે. સાથે સાથે, આપણે ખાસ ગુજરાતમાં ફંડીંગ વધુ મળે અને અથવા ફંડીગનો મહત્તમ લાભ આપણા સમુદાયને થાય એવું કંઇક વિચારવું જોઇયે. માફ કરશો પણ બહુ વિગતે આ વાતથી વાકેફ નથી એટલે ભૂલચૂક લેવી-દેવી. સીતારામ.. '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ([[સભ્યની ચર્ચા:Maharshi675|talk]])
 
=== ભાગલેનાર સભ્યો ===