અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 59.94.40.59 (talk)એ કરેલો ફેરફાર 382554 પાછો વાળ્યો
લીટી ૨૨:
 
તેની ધનુર્વિદ્યામાં નિપુણતાનો તેને એક અનન્ય ફાયદો થયો. આને લીધે તે સ્વયંવરમાં તેની પ્રથમ પત્ની, પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી ,દ્રૌપદીનો હાથ જીતી શક્યો. પોતાની પુત્રીના વરની શોધ માટે દ્રુપદ રાજાએ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એક લાકડાની માછલીને નાનકડા કુંડની ઉપર બાંધવામાં આવી હતી અને તે ગોળ ગોળ ફરતી હતી. ઉમેદવારોએ ધનુષ્ય પર પણછ ચડાવીને તે માછલી ની આંખ વીંધવાની હતી. આ કામ તેમણે પાણીમાં પડતી માછલીની છાયાને જોઈને કરવાનું હતું. પાંચાલની રાજકુમારીના હાથ જીતવામાટે ઘણાં રાજા અને રાજકુમારો આવ્યાં હતાં. તેમાં કર્ણ સહીત અમુક અન્ય રાજકુમારોને કુળના આધારે લાયક ન મનાયા. તે સમયે ભલે પાંડવો અજ્ઞાત વાસમાં હતાં છતાં પણ અર્જુને એક ઉચ્ચ કુળના સ્નાતક બ્રાહ્મણનું રૂપ ધરેલ હોવાથી તેને ભાગ લેવામાં રજા મળી. આ યોગ્ય પણ હતું કેમકે તે જ તો અજોડ ધનુર્ધર હતો જે આ કામ કરી શકે. તેમની માતા કુંતી ને જણાવ્યા વગર પાંચેય ભાઈઓએ સ્વયંવરમાં ભાગ લીધો હતો. જીત ખુશી ઉત્સાહમાં તેઓદ્રૌપદીને લઈને ઘેર આવ્યાં. બહારથી જ તેમણે પોતાની માને બહારથી બુમ પાડીને કહ્યું, “ માતા, તને વિશ્વાસ નહી આવે અમે શું લાઈ આવ્યાં છે, અનુમાન કરો” પોતાના કામમાં વ્યસ્ત કુંતી ન માન્યા. તેણીએ કહ્યું, “ જે હોય તે તેને ભાઈઓ વહેંચી લો અને તેમાટે ઝઘડા ના કરશો” સામાન્યરીતે કહેલી પોતાની માની આ વાત ને ભાઈઓએ ગંભીરતા પૂર્વક લીધી અને દ્રૌપદીને તેમની સામાન્ય પત્ની બનાવી દીધી. આ વાત અર્જુનની ખેલદીલી બતાવે છે કે તેણે એકલા હાથે સ્વયંવર જીતેલ હોવા છતાં તેણે પોતાની વધૂને ભાઈઓ સાથે સ્વેચ્છાએ વહેંચી. આમ કરવા પાછળ એક કારન ભાઈઓ વચ્ચે ઉત્ત્પન થઈ શકનારી ઈર્ષ્યાને ટાળવાનો પણ હોઈ શકે. જોકે પાંચે ભાઈઓને વરવા છતાં દ્રૌપદી અર્જુનને સૌથી વધારે ચાહતી હતી અને હમેંશા તેનો પક્ષ લેતી. અર્જુન પણ તેની ચારેય પત્ની માંથી દ્રૌપદીને વધુ ચાહતો હતો.
એક અન્ય કથા એવી છે કે દ્રૌપદીના પાંચ પતિ હોવાનું કારણ તેના પૂર્વ ભવમાં મળેલ વરદાન હતું. જેમાં તેણે પાંચ સૌથી વધુ લાયક પતિ મેળવવાની ઈચ્છા કરી હતી. શરૂઆતમાં દ્રૌપદીના વડીલો તેના પાંડવોના વિવાહ માટે સહમત ન થયાં. પણ જ્યારે તેના આ વરદાન વિશે જણાવાયું ત્યારે દ્રુપદ માની ગયાં.--[[વિશેષ:પ્રદાન/59.94.40.59|59.94.40.59]] ૧૭:૫૯, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
 
=== આજ્ઞાનું ઉલ્લંઘન ===