પબ્લિક ડોમેન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
 
લીટી ૩:
[[Image:PD-icon.svg|thumb|100px|Public domain ચિહ્ન]]
 
'''પબ્લિક ડોમેન''' અથવા '''જાહેર સંપદા'''માં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા (ખાસ કરીને [[સાહિત્ય]], [[કલા]], [[સંગીત]], અને [[આવિષ્કાર]])નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે.
 
આ જ્ઞાન અને રચનાત્મકતાના ગણને માનવતાનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ હેતુ માટે વાપરી શકે છે.