ડો. કે. રાધાકૃષ્ણન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q2724184 (translate me)
માહિતી ચોકઠું મુક્યું અને નાના સુધારા....
લીટી ૧:
'''ડૉક્ટર કે. રાધાકૃષ્ણન''' ([[હિંદી ભાષા:'''डॉक्टर के. राधाकृष्णन''']] એ જાણીતા ભારતીય વૈજ્ઞાનિક છે. તેઓ [[ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન]] (ઇસરો) સંસ્થાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. રાધાકૃષ્ણન [[જી માધવન નાયર|ડો. જી માધવન નાયર]]નું સ્થાન લેશે, જે ૩૦મી ઓક્ટોબરના દિવસે સેવાનિવૃત્તિ લઇ રહ્યા છે.
 
{{Infobox scientist
ડો. રાધાકૃષ્ણને ''કેરળ વિશ્વવિદ્યાલય''માંથી ઇ. સ. [[૧૯૭૦]]ના વર્ષમાં ઇલેક્ટ્રિકલ ઐન્જીનિયરિંગની પદવી મેળવી હતી. ઐમણે ઇસરો સંસ્થામાં પોતાના કાર્યકાળમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટર, તિરુવનંતપુરમ ખાતે એવિયાનિક્સ ઇંજીનિયરીગના રૂપમાં ઇ. સ. [[૧૯૭૧]]ના વર્ષ દરમ્યાન શુરૂ કર્યું. વર્તમાન સમયમાં તેઓ ''વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટર''ના ડાયરેક્ટર છે.
| name = ડૉક્ટર કોપિલ્લિલ્ રાધાકૃષ્ણન<ref name=toi_jan_14>{{cite news|title=Isro, IISc men get top national honour|url=http://timesofindia.indiatimes.com/city/bangalore/Isro-IISc-men-get-top-national-honour/articleshow/29375165.cms|accessdate=26 January 2014|newspaper=[[The Times of India]]|date=26 January 2014}}</ref>
| image = K. Radhakrishnan (scientist)(2011).png|thumb
| caption = ડૉક્ટર કે. રાધાકૃષ્ણન 2011માં
| birth_date = {{birth date and age|1949|08|29|df=y}}
| birth_place = [[Irinjalakuda]], [[Thrissur]], [[Kerala]]
| death_date =
| death_place =
| residence = India
| રાષ્ટ્રિયતા = Indian
| field = [[Electrical Engineering]] and [[Space research]]
| work_institution = [[Vikram Sarabhai Space Centre|VSSC]]
| alma_mater = [[Indian Institute of Technology Kharagpur|IIT Kharagpur]] (Ph.D., 2000) <br />[[Indian Institute of Management Bangalore|IIM Bangalore]] (PGDM, 1976) <br />[[GECT|Govt Engg College Thrissur]] (B.Sc. Engg., 1970)
| doctoral_advisor =
| doctoral_students =
| known_for = [[Chandrayaan-1|Chandrayaan]], [[Mangalyaan]]
| prizes = [[Padma Bhushan]] (2014)<ref>{{cite news|title=List of Padma awardees|url=http://www.thehindu.com/news/national/list-of-padma-awardees/article5617946.ece|accessdate=26 January 2014|newspaper=[[The Hindu]]|date=25 January 2014}}</ref>
| ધર્મ = હિંન્દુ
| footnotes =
}}
 
પદ્મભૂષણથી સમ્માનિત '''ડૉક્ટર કે. રાધાકૃષ્ણન''' ([[હિંદી ભાષા:'''डॉक्टर के. राधाकृष्णन''']] એ જાણીતા ભારતીય વૈજ્ઞાનિક છે. તેઓ [[ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન]] (ઇસરો) સંસ્થાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. રાધાકૃષ્ણન [[જી માધવન નાયર|ડો. જી માધવન નાયર]]નું સ્થાન લેશે, જે ૩૦મી ઓક્ટોબરના દિવસે સેવાનિવૃત્તિ લઇ રહ્યા છે.
ડો. રાધાકૃષ્ણને ઇસરોના અધ્યક્ષ તરીકે પોતાની પહેલી પ્રાથમિકતા વર્ષના અંતમાં ઉડાડવા માટેનાં [[જીએસએલવી]]ને માટે ''સ્વદેશી ક્રાયોજેનિક એંન્જિન'' તૈયાર કરવાનું કહ્યું છે.
 
ડો. રાધાકૃષ્ણને ''કેરળ વિશ્વવિદ્યાલય''માંથી ઇ. સ. [[૧૯૭૦]]ના વર્ષમાં ઇલેક્ટ્રિકલ ઐન્જીનિયરિંગની પદવી મેળવી હતી. ઐમણે ઇસરો સંસ્થામાં પોતાના કાર્યકાળમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટર, તિરુવનંતપુરમ ખાતે એવિયાનિક્સ ઇંજીનિયરીગના રૂપમાં ઇ. સ. [[૧૯૭૧]]ના વર્ષ દરમ્યાન શુરૂ કર્યું. વર્તમાન સમયમાં તેઓ ''વિક્રમ સારાભાઈ સ્પેસ સેંટર''ના ડાયરેક્ટર છે. ડો. રાધાકૃષ્ણને ઇસરોના અધ્યક્ષ તરીકે પોતાની પહેલી પ્રાથમિકતા વર્ષના અંતમાં ઉડાડવા માટેનાં [[જીએસએલવી]]ને માટે ''સ્વદેશી ક્રાયોજેનિક એંન્જિન'' તૈયાર કરવાનું કહ્યું છે. વૈજ્ઞાનીક ક્ષેત્ર સિવાય તેઓ એક સારા ગાયક અને કથ્થકનૃત્યકાર પણ છે.