વરાહમિહિર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Nominating for deletion
નાનું 103.250.153.169 (talk)એ કરેલો ફેરફાર 382999 પાછો વાળ્યો
લીટી ૧:
{{delete|કારણ=ssssssssssssssssssssssssssssssss|subpage=વરાહમિહિર|year=2014|month=સપ્ટેમ્બર|day=25}}
'''વરાહમિહિર''' ([[દેવનાગરી|Devanagari]]: वराहमिहिर) (અંદાજીત ઇસ ૫૦૫–૫૮૭ CE), જે વહાર અથવા મિહિર નામે પણ ઓળખાય છે, ઉજ્જૈનના ભારતીય[[ભારત|<nowiki/>]]n ખગોળવિજ્ઞાની, ગણિતશાસ્ત્રી, અને જ્યોતિષી હતા. તેઓ અવંતિ વિસ્તારમાં જનમ્યા હતા, જે અત્યારના માળવા તરીકે ઓળખાય છે. તેમના પિતા આદિત્યાદાસ, જેઓ પણ જાણીતા ખગોળશાસ્ત્રી, હતા. તેમના પોતાના અનુસાર, તેઓએ કપિથાકા ખાતે શિક્ષણ મેળવ્યું હતું.<ref>{{cite web |url=http://www-history.mcs.st-andrews.ac.uk/Biographies/Varahamihira.html |title=Varahamihira |author= J J O'Connor and E F Robertson |date= |work= |publisher= |accessdate=}}</ref> તેઓ માળવાના વિક્રમાદિત્યના દરબારના નવ રત્નોમાંના એક ગણાતા હતા.