કલકલિયો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧૫:
}}
 
'''કલકલિયો ( કિંગફિશર )''' એ એક જાતના પક્ષીઓનું કુટુંબ છે. આ પક્ષીનો પ્રમુખ આહાર [[માછલી]] જેવા જળચરો હોઈ તે પાણીના સ્ત્રોતની નજીક મળી આવે છે. ગુજરાતમાં લગભગ પાંચ પ્રકારના કલકલીયા કુટુંબના પક્ષીઓ જોવા મળે છે. જેમાં [[સફેદ છાતીવાળો કલકલીયો]], [[કાબરો કલકલીયો]] અને [[લગોઠી કલકલીયો]] મુખ્ય છે.
 
== બાહ્ય કડીઓ ==