વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૯૧:
 
 
આપ સહુની જાણકારી માટે લખવાનું કે આજે સવારે જાગીને મારા મેલ-બોક્ષમાં જોયું તો વિકીના ટ્રાવેલ એજન્ટનો ઇમેલ હતો કે અગાઉ મને મોકલવામાં આવેલ ઇ-ટીકીટ આજે સવારે કોઇ અકળ કારણોસર રદ કરી નાખી છે અને નવી એવી ટીકીટ મોકલવામાં આવી છે જેમાં અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-બેંગલોર એમ બે ભાગમાં સમગ્ર પ્રવાસ વહેચાયેલો છે. ટીકિટ જોતા એવું લાગે છે કે બન્ને ભાગનો ફ્લાઇટ નંબર અલગ અલગ હોવાથી એમ માનવા પ્રેરાઉ છુ કે એક વિમાન છોડીને બીજામાં બેસવાનું હશે.(એ લોકો ને પુછ્યુ છે પણ હજુ સુધી કોઇ જવાબ નથી). અમદાવાદ-બેંગલોર ડાયરેક્ટ ૩ ફ્લાઇટ ઉપલબ્ધ હોવા છતા આવી ટીકિટ કેમ મોકલી હશે તેનો કોઇ જવાબ હજુ સુધી મળતો નથી. પહેલાવળી ટીકીટ (જે પણ ડાયરેક્ટ નહોતી, પણ વિમાન બદલવાની માથાકુટ નહોતી એટલે મેં સ્વીકારેલી તે) રદ્દ શું કામ કરવી પડી છે તે પણ કોઇ સ્પષ્ટ ખુલાસો નથી. આવા સંજોગોમાં મારે માટે બેંગલોર જવાની કોઇ મનો-શારીરીક તૈયારી કરવી કે કેમ તે એક કોયડો બની ગયો છે.--<span style="border:1px dashed DarkOrange;padding:0.25em; margin:0.1em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ., [[સભ્ય:વિહંગ|<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૧૬:૫૧, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
 
== Letter petitioning WMF to reverse recent decisions ==