વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૯૬:
 
:::::વિહંગભાઈ, તમારી તકલીફ સમજી શકાય એમ છે. એક વાત કહીશ કે જો અમદાવાદ-બેંગલોર બુકીંગ મળતું હોય અને એજન્ટે એ બુકીંગ એક સળંગ જર્ની તરીકે કરાવ્યું હોય તો તમારે ચેક્ડ-ઇન બેગેજ જાતે ફેરવાની જરૂર નહિ રહે, એરલાઇન્સ પોતે જ તમારો સામાન ફેરવી દેવી જોઈએ. પણ તમે કહો છો તેમ પણ હોઈ શકે અને જો એવું હોય તો દોડાદોડ થઈ જાય અને સંભવત: ફ્લાઇટ ચૂકી પણ જવાય. તેઓએ હાલમાં જ આપને અન્ય બે પર્યાય સૂચવ્યા છે, જેમાં બે ફ્લાઇટ વચ્ચે ખાસ્સો સમય છે, ખબર નહિ કે એટલો બધો સમય તમે એરપોર્ટ પર વ્યતિત કરવાનું પસંદ કરશો કે નહિ. હું તો આપને એટલું જ કહિશ કે, પહેલા તમારી સહુલિયત જો જો. તમારી આ ચર્ચામાં અગાઉની કોમેન્ટ પરથી એમ તો લાગે છે કે તમે આ મિટિંગના બેકગ્રાઉન્ડથી થોડાઘણા અંશે વાકેફ છો અને એ કારણે આપની ઉપસ્થિતિ ઈચ્છનિય છે, પરંતુ કોઈપણ પ્રકારની અગવડ વેઠીને તો નહિ જ. આપ જે નિર્ણય લેશો એ મને અને અન્ય સભ્યોને માન્ય જ હશે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૦૧:૧૪, ૨ ઓકટોબર ૨૦૧૪ (IST)
::::::ધવલભાઇ, મારી તકલીફ સમજવા બદલ આભાર. મુંબઇમાં ૬૦ મીનીટથી ઓછો તફાવત હોય તો હાલત ખરાબ થઇ જાય છે એવા મારા અને અન્ય મિત્રોના અનુભવને આધારે એ લોકોને એમ કહેવા માંગતો હતો કે કે ભાઇસાબ કાંતો Direct ટિકિટ આપો અને નહી તો પુરતો સમય મળે એવી ટીકિટ આપો.--[[વિશેષ<span style="border:પ્રદાન/491px dashed DarkOrange;padding:0.21325em; margin:0.611em; text-shadow:2px 2px 3px Gray;font-size=75%;">લિ.139, [[સભ્ય:વિહંગ|49.213.61.139<font color="Red">'''વિહંગ'''</font>]]&nbsp;[[User talk:વિહંગ|<font color="DodgerBlue">'''વ્યાસંગી'''</font>]]</span> ૦૧:૩૧૩૨, ૨ ઓકટોબર ૨૦૧૪ (IST)
 
== Letter petitioning WMF to reverse recent decisions ==