યમુના: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨:
આ નદી [[ભારત]] દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. પૌરાણિક કથા મુજબ, '''યમુના'''ને [[યમ]]ની બહેન માનવામાં આવે છે. આ નદી [[હિમાલય પર્વતમાળા]]માં આવેલા [[યમનોત્રી]] નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર [[દિલ્હી]] તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર નજીક [[ગંગા નદી]]માં મળી જાય છે.
 
==પૌરાણિક કથા==
== આ પણ જુઓ ==
પૌરાણિક કથા અનુસાર આ નદીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયા નાગને નાથ્યો હતો. કૃષ્ણ અને તેમના મિત્રો ગેડી-દડાની રમત રમતા હતા ત્યારે દડો નદીમાં પડતા કૃષ્ણ દડો લેવા જાય છે અને કાલિયા નાગ સાથે લડીને તેનો પરાજય કરી તેની ઉપર નૃત્ય કરી દડો પાછો લાવ્યા અને કાલિયા નાગને યમુના નદી છોડી જવાનો આદેશ આપ્યો.
* [http://wikisource.org/wiki/યમુનાષ્ટક યમુનાષ્ટક] વિકિસોર્સ પર.(ધાર્મીક મહાત્મય)
 
{{commons|category:Yamuna River}}
{{વિકિસ્રોત|યમુનાષ્ટક}}
 
{{commons|category:Yamuna River|યમુના નદી}}
 
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ભારતની નદીઓ]]
આ નદી માં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયા નાગ ને ભગાડીયો હતું. તે અને તેમના મિત્રો દડા થી રમતા હતા ત્યારે આ ઘટના બની હતી. પછી તે તેમના ઉપર નૃત્ય કરી આ રાકસસ
ને ભાગાડીયો.