ઉદવાડા (તા. પારડી): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
સાફ-સફાઇ.
No edit summary
નાનું (સાફ-સફાઇ.)
}}
 
'''ઉદવાડા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[પારડી|પારડી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. આ ગામના મુખ્ય બે ભાગ પડે છે. એક ઉદવાડા આરએસ એટલે કે ઉદવાડા સ્ટેશન અને બીજો ભાગ ઉદવાડા ગામ. ઉદવાડા ગામમાં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[આંગણવાડી]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. <br> ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અંહી [[ઇરાન]]થી આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને [[આતશબહેરામ]] કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.<br> આ ગામમાં [[ખેતી]] અને [[પશુપાલન]] મુખ્ય વ્યવસાય છે. [[ડાંગર]], [[કેરી]], [[ચીકુ]] અને [[શાકભાજી]] આ ગામનાં [[ખેત-ઉત્પાદનો]] છે.
 
ઉદવાડા સ્ટેશનસ્થિત પારસી અગિયારી વિશ્વભરમાં [[પારસી]]ઓના મુખ્ય યાત્રાધામ તરીકે જાણીતી છે. અહી [[ઇરાન]]થી આવેલા [[પારસી]]ઓએ સાથે લાવેલ પવિત્ર અગ્નિ કે જેને [[આતશબહેરામ]] કહેવાય છે, તેની સ્થાપના કરી હતી.
== ઉદવાડા પહોંચવા માટે ==
 
== વાહન વ્યવહાર ==
[[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રેલ્વે માર્ગ પર [[વલસાડ]] અને [[વાપી]] વચ્ચે ઉદવાડા સ્ટેશન આવેલું છે. જો કે આ સ્ટેશન પર તમામ ગાડીઓ થોભતી નથી, આથી વાપી કે વલસાડ ઉતરી ત્યાંથી સડક માર્ગ દ્વારા ઉદવાડા પહોંચી શકાય છે. આ ઉપરાંત [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] અહીંથી પસાર થાય છે, જેમાં [[પારડી]] અને [[વાપી]]ની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી [[દમણ]] પણ જઇ શકાય છે.
 
આ ઉપરાંત [[રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮]] અહીંથી પસાર થાય છે, જેમાં [[પારડી]] અને [[વાપી]]ની વચ્ચે ઉદવાડા ગામ આવતું હોવાથી અહીં સહેલાઇથી પહોંચી શકાય છે. રાજ્ય ધોરી માર્ગ દ્વારા અહીંથી [[દમણ]] પણ જઇ શકાય છે.
 
ઉદવાડાથી સૌથી નજીકનું વિમાન મથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://www.gujarattourism.com/showpage.aspx?contentid=157&webpartid=1118 ગુજરાત પ્રવાસન નિગમના જાળસ્થળ પર ઉદવાડા વિશે માહિતી]