શ્રીલંકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું removed Category:એશીયા; added Category:એશિયા using HotCat
નાનું સાફ-સફાઇ.
લીટી ૬:
|image_coat = Coat of arms of Sri Lanka.svg
|national_motto =
|national_anthem = "[[શ્રીલંકા માતા]]"<br />{{audio||સંગીત}}<center>[[File:National ,Anthem {{audio|ગાયન}}of Sri Lanka by US Navy Band.ogg]]</center>
|image_map = Sri Lanka (orthographic projection).svg
|capital = <!--note to editors, do not change (see talk page) -->[[શ્રી જયવર્ધનાપુરા-કોટ્ટે]]
લીટી ૧૩:
|official_languages = [[સિંહાલી ભાષા|સિંહાલા]], [[તમિલ ભાષા|તમિલ]]
|languages_type = અંતર્જાતીય સંવાદનાં માટે પ્રયુક્ત ભાષા
|languages = [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]
|demonym = [[શ્રીલંકન]]
|government_type = [[લોકતાન્ત્રિક સમાજવાદી]] [[ગણરાજ્ય]]
લીટી ૩૬:
|population_estimate_rank = ૫૭મો
|population_estimate_year = ૨૦૧૨
|population_census = २१૨૧,३२४૩૨૪,७९१૭૯૧
|population_census_year = ૨૦૧૨
|population_density = ૩૨૩
લીટી ૪૬:
|GDP_PPP_per_capita = $૬,૧૩૫
|GDP_PPP_per_capita_rank = ૧૧મો
|HDI_rank = १०४ वां૧૦૪મો
|HDI_year = २००८૨૦૦૮
|HDI_category = <font color="#ffcc00">મધ્યમ</font>
|currency = [[શ્રીલંકાઈ રૂપિયો]]
લીટી ૬૪:
[[ચિત્ર:Topography Sri Lanka.jpg|thumbnail|right|200px|શ્રીલંકાનો ભૌમિતિક લાક્ષણીકતાઓનો નકશો.]]
 
શ્રીલંકા એક [[ટાપુ]] દેશ છે કે જે [[દક્ષિણ એશિયા]]માં [[ભારત]]ના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા [[પશ્ચિમ એશિયા]] તેમજ [[દક્ષિણ પૂર્વ એશિયા]] વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા [[બૌદ્ધ ધર્મ]]નું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. [[સિન્હાલી]] લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે એને [[તામિળ]] મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ [[મલય]]નો સમાવેશ થાય છે.<br />
 
તેના [[ચા]], [[કોફી]], [[નારિયળ]] તથા [[રબર]]ના ઉત્પાદન માટે પ્રચલિત, શ્રીલંકા એક પ્રગતિશીલ અને આધુનિક અર્થતંત્રની ધરવે છે અને દક્ષિણ એશિયામાં તેની માથાદીઠ આવક સૌથી વધારે છે. ત્યાંના ઉષ્ણકટિબંધ વનો, સમુદ્રી તટ અને કુદરતી દેખાવના સૌંદર્યને લીધે શ્રીલંકા દુનિયાભરના સહેલાણીઓમાં લોકપ્રિય છે. આ દેશમાં સૌથી મુખ્ય આવક ટુરિઝમ ક્ષેત્રે એટલે કે મુસાફરીપ્રવાસ દ્વારા થાય છે. યુરોપથી મોટી સંખ્યામાં મુસાફરો અહીં જોવા મળે છે.
 
બે હજાર વર્ષના સ્થાનિક રાજાઓના રાજ્ય પછી ૧૬મી સદીમાં તેના અમુક ભાગો ઉપર પોર્ટુગીઝ તેમજ ડચ સામ્રાજ્યના રાજ હેઠળ આવ્યા હતા કે જે બાકીના દેશ સાથે ૧૮૧૫માં [[બ્રિટિશ]] મહાસામ્રાજ્યમાં વિલીન થઈ ગયા. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાની સામ્રાજ્યની સામેની લડાઈમાં શ્રીલંકાએ એલાઈડ ફોર્સના એક મહત્ત્વના મથક તરીકેની ભૂમિકા ભજવી હતી. વીસમી સદીના પુર્વાધમાં ત્યાં એક રાષ્ટ્રીય રાજનૈતિક ચળવળ ઊભી થઈ હતી કે જેનું ધ્યેય રાજકીય સ્વતંત્રતા નો હતો કે જે તેને ૧૯૪૮માં બ્રિટિશરો સાથે શાંતીપુર્ણ વાટાધાટો બાદ મળી હતી.
 
== ઇતીહાસઇતિહાસ ==
શ્રીલંકાનો ઉલ્લેખ તો પ્રાચીન સમય થી જાણવા મળે છે. [[રામાયણ]] જેવા પૌરાણીક ગ્રંથ માં તેને "લંકા" ના નામથી વીગતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાર બાદ સમ્રાટ અશોક ના શીલાલેખો માં પણ તેના ઉલ્લેખો જોવા મળે છે. આગાઉ સિલોનના નામે ઓળખાતા શ્રીલંકાને સૌ પ્રથમ કબજે લેનાર પોર્તુગિઝો હતા. ઇ.સ્.૧૫૦૧ માં તેમણે શ્રીલંકાના અમુક પ્રદેશો હસ્તગત કર્યા.ઇ.સ.૧૬૫૮માં ડચ સામ્રાજ્ય ત્યાં પહોંચ્યુ અને ત્યાર પછી ૧૭૯૬ માં અંગ્રેજોએ તો આખા ટાપુ પર શાસન સ્થાપ્યું. ત્યાંની મુળ સિંહાલી પ્રજાએ ક્યારેય સ્વતંત્રતા માટે માંગણી કરી નં હતી, છતાછતાં ભારત આઝાદ થયા બાદ ૧૯૪૮ માં શ્રીલંકા પણ આઝાદ થયું.
 
[[શ્રેણી:દેશ]]