ઇલોરાની ગુફાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૨:
}}
 
'''ઈલોરા''' (મૂળ નામ વેરુળ) એક પુરાતાત્વિક સ્થળ છે, જે [[ભારત]] દેશમાં [[ઔરંગાબાદ]], [[મહારાષ્ટ્ર]] થી ૩૦ કિ.મિ. (૧૮.૬૦ માઈલ) જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને [[રાષ્ટ્રકૂટ વંશ]] એ બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલ્લોરાઈલોરા [[યુનેસ્કો]] દ્વારા [[વિશ્વ ધરોહર સ્થળ]] તરીકે ઘોષિત કરવામાં આવેલું છે.
 
ઈલ્લોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. અહીં ૩૪ "ગુફ઼ાઓ" – અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફ઼લક છે &ndash. આમાં [[હિંદુ]], [[બૌદ્ધ]] અને [[જૈન]] ગુફ઼ા મન્દિર બનેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફ઼ાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફ઼ાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસ-પાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.