Content deleted Content added
Invitation for WCI 2011 + minor fixes using AWB
લીટી ૧૫:
કૌશલભાઈ, આપે આજે બનાવેલા લગભગ બધાજ લેખો મેં હટાવ્યા છે, કારણ કે તેમાંના બે લેખો એવા હતાં કે જે અહીં તેના સાચા નામ વાળા શીર્ષક સાથે પહેલેથી જ બનેલાં છે, માટે તેનું પૂનરાવર્તન કરવાનું આવશ્યક નથી. આપ નવા લેખો બનાવતા પહેલા જે તે શબ્દની સાચી જોડણી, પ્રચલિત નામ, વિગેરેથી અહીં શોધી જુઓ, અને જો તેમ કરતાં લેખ ના મળે તો જ નવો બનાવવો. પહેલેથી કોઈ લેખ ઉપસ્થિત હોય, અને તમારી પાસે વધુ માહિતી હોય, તો તેને તે લેખમાં જ ઉમેરવાનો આગ્રહ રાખો.
 
આ ઉપરાંત અન્ય લેખોને મેં Vandalism તરિકે ગણાવીને અહીંથી હટાવ્યા છે, કારણકે તે લેખોનાં શીર્ષક સિવાય અન્ય કશું જ ગુજરાતીમાં લખેલું નહોતું. ગુજરાતી વિકિપીડિયામાં ગુજરાતી સિવાયની ભાષામાં કરેલું યોગદાન ભાંગફોડિયા પ્રવૃત્તિ (Vandalism) ગણાય છે. જો આપ અન્ય ભાષાનાં વિકિપીડિયામાંથી લેખો અહીં લાવવા માંગતા હોવ તો, અમુક વાતો ધ્યાનમં રાખવા જેવી છે, જેમાં પહેલું તો એ કે, લેખ અહીં આલ્વો તેની સાથે જ તેમાં ભાષાંતરનો ઢાંચો ઉમેરો, જેથી અન્ય સભ્યો પણ જાણી શકે કે તે લેખાનું ભાષાંતર બાકી છે, અને જેનેનુકુળતા હોય તે ભાષાંતરમઅંભાષાંતરમાં યોગદાન કરી શકે. આમ કરવા માટે તમારે લેખની પહેલી લીટીમાં <nowiki>{{ભાષાંતર}}</nowiki> લખવાનું છે. ફક્ત આટલું જ નહી, એક સાથે બધાજ લેખો લાવીને પછી સમય મળે ત્યારે ભાષાંતર કરવાને બદલે, એક એક લેખ અહીં લાવો, અને દરેક લેખમાં ઓછામાં ઓછો પહેલો પ્રસ્તાવનાનો ફકરો તો આપ પોતે ભાષાંતર કરવાનો આગ્રહ રાખો. જો આપ ચાહો તો પરિચ્છેદોનાં મથાળાનું પણ ભાષાંતર કરી શકો છો, કેમકે આટલું ભાષાંતર ઓછા સમયમાં કરી શકશો. આવું નહી કરેલા દરેક લેખો ભાંગફોડિયા પ્રવૃત્તિ ગણાશે જેથી આપનું કરેલું કામ અફળ જશે. તો આ વાતનું ધ્યાન રાખશો. અન્ય કોઈ પણ મદદની કે વધુ માહિતીની જરૂર હોય તો મારી ચર્ચાનાં પાનાં પર વિનાસંકોચે મારો સંપર્ક કરશો.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૩:૧૨, ૯ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
 
 
==આભાર==