Content deleted Content added
લીટી ૨૦:
કૌશલભાઈ, મારા પાનામાં તમે કરેલા ફેરફાર બદલ તમારો ખુબ ખુબ આભાર... મારી ભૂલો સુધારી તે બહુ ગમ્યું. સામાન્ય રીતે લખતી વખતે જોડણીની ભૂલો ધ્યાને ચડતી નથી અને આમ પણ મારું "લેખન કૌશલ" ઘણા સુધારા માંગે છે. ફરી એક વાર આભાર... સીતારામ... '''મહર્ષિ''' --[[સભ્ય:Maharshi675|Maharshi675]] ૧૦:૩૬, ૩૦ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)
==અધૂરા અનુવાદ==
પ્રિય કૌશલ, કેમ છે? મામામજામાં હોઈશ? કાલે અધૂરાનુવાદ ની શ્રેણીમાં જોતા જણાયું કે આપે ઘણાં લેખ શરૂ કર્યાં છે પણ તે હજી અધૂરા છે. આપને વિનંતિવિનંતી છે કે વખત જે અનુવાદ શરૂ કરશો તે પૂર્ણ કરશો. નહીં તો એક દિવસ આ ગુજરાતી વિકિપીડીયા અધૂરા અનુવાદપેડિયા બની જશે! :) --[[સભ્ય:Sushant savla|sushant]] ૦૬:૫૫, ૪ એપ્રિલ ૨૦૧૧ (UTC)
 
==Invite to WikiConference India 2011 ==