પીઝાનો ઢળતો મિનારો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 77 interwiki links, now provided by Wikidata on d:q39054 (translate me)
No edit summary
લીટી ૩:
પીઝાનો ઢળતો મિનારો અથવા તો માત્ર પીઝાનો મિનારો એ એક સ્વબળે ઉભો રહેલ અર્થાત કેમ્પ લાઇન કે ફ્રી સ્ટેન્ડીંગ ઘંટમિનાર છે. એ ઇટાલીના એક શહેર પિસાના મહત્વપૂર્ણ દેવળ (ચર્ચ)ના પરિસરમાં આવેલું છે. તે દેવળની પાછળના ભાગમાં આવેલો છે. પીઝાના કેથેડ્રલ સ્ક્વેર (દેવળ ચોગન)ની તે કેથેડ્રલ અને બાપ્ટીસ્ટ્રી પછી ત્રીજી સૌથી જૂની ઈમારત છે.
 
આમતો તે સીધો ઊભો રહેવાજ બનાવાયેલ હતો પણ બાંધકામ પછી તુરંતમાં જ ૧૧૭૩માં નબળી રીતે બંધાયેલ પાયો અને ઢીલાશ પડતી પાયા નીચેની મૃદાને કારણે, મિનારો ઈશાન ખૂણે ઢળવા લાગ્યો. ઢીલાશ પડતી પાયા નીચેની મૃદાને કારણે પાયાએ પઓતાનીપોતાની દિશા પણ બદલવા માંડી. અત્યારે આ મિનારો વાયવ્ય તરફ ઢળેલો છે.
 
આ મિનારાની જમીનથી નીચલા છેડાની ઊંચાઈ ૫૫.૮૬મીટર (૧૮૩.૨૭ફીટ) અને ઉપલા છેડાની ઊંચાઈ ૫૬.૭મીટર (૧૮૬.૦૨ફીટ) છે. પાયા આગળ દીવાલની જાડાઈ ૪.૦૯મીટર અને ટોચ પર ૨.૪૮મીટર (૮.૧૪ફીટ) છે. તેનું વજન ૧૪૫૦૦ મેટ્રીક ટન જેટલું મનાય છે. ટાવરમાં ૨૯૬ કે ૨૯૪ પગથિયાં છે. સાતમે માળે ઉત્તરીય દાદરામાં બે પગથિયાં ઓછાં છે.