સાબરમતી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું સંદર્ભ
લીટી ૧:
{{geo-stub}}
[[ચિત્ર:River-Sabarmati-2.jpg|thumb|right|300px|સાબરમતી રિવર ફ્રન્ટ પ્રૉજેક્ટ હેઠળ સાબરમતી નદીને કાંઠે ચાલી રહેલું બાંધકામ]]
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેનું ઉદ્‌ગમ સ્થાન [[રાજસ્થાન|રાજસ્થાન રાજ્ય]]ના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. નદીની કૂલ લંબાઇ ૩૭૧ કી.મી. છે અને કૂલ સ્‍ત્રાવક્ષેત્ર ૨૧,૬૭૪ ચો.કિ.મી. છે. સેઇ, સીરી અને ધામની સાબરમતી નદીના જમણા કાંઠાની શાખાઓ છે. વાકલ, હરણાવ, હાથમતી, ખારી, વાત્રક, ડાબા કાંઠાની શાખાઓ છે<ref name= guj-nwrws>{{cite web |url= http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564 |title= સાબરમતી નદી |author= |date= |work= સરકારી|publisher= નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ |accessdate=૩૧ ઓકટોબર ૨૦૧૪ |archiveurl= http://web.archive.org/web/20141031225822/http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1564||archivedate=૩૧ ઓકટોબર ૨૦૧૪}}</ref>.
'''સાબરમતી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી નદી છે. તેની લંબાઇ આશરે ૩૭૧ કીમી છે.
 
સાબરમતી નદીની શરૂઆત [[રાજસ્થાન|રાજસ્થાન રાજ્ય]]ના [[ઉદયપુર જિલ્લો|ઉદયપુર જિલ્લા]]માં [[અરવલ્લી]]ની પર્વતમાળામાં થાય છે. શરૂઆતના ભાગમાં તેનું નામ વાંકળ છે. સાબરમતી નદીનો મોટો ભાગ [[ગુજરાત]]માંથી વહે છે અને [[ખંભાતનો અખાત|ખંભાતના અખાત]] થકી [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે.
 
[[અમદાવાદ]] અને [[ગાંધીનગર]], અનુક્રમે ગુજરાતના વ્યાપારી તથા રાજકીય પાટનગરો સાબરમતી નદીને કાંઠે વસેલા છે. લોકવાયકા પ્રમાણે ઇ.સ. ૧૪૧૧ ગુજરાતના સુલતાન [[અહમદશાહ]]ને સાબરમતી નદીને કાંઠે એક નીડર સસલાને શિકારી કુતરું ભગાડતા જોઇ અમદાવાદ શહેર વસાવવાની પ્રેરણા મળી હતી.
 
સાબરમતી નદી પર તેના ઉદ્‌ગમ સ્થાનથી ૮૦ કિ.મી.નાં અંતરે ધરોઇ ડેમ બંધવામાં આવેલો છે જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૫૪૭૫ ચો.કિ.મી. છે અને ૨૦૨ કિ.મી.નાં અંતરે વાસણા બેરેજ છે, જેનો સ્‍ત્રાવક્ષેત્ર ૧૦,૬૧૯ ચો.કિ.મી. છે <ref name="guj-nwrws"/>.
સાબરમતી નદી ઉપર ધરોઇ ડેમ બંધવામાં આવેલું છે. આ ડેમની ખાસિયત એ છે કે સાબરમતી નદીનો મોટા ભાગનો વિસ્તાર પર્વતોએ બાંધેલો છે અને ડેમનો ફક્ત દરવાજો બનાવવામાં આવેલો છે. આ દરવાજને સીસા થી બનાવવામાં આવેલો છે.
 
સાબરમતી નદી ના કિનારે સાબરમતી નામનો વિસ્તાર પણ છે. જ્યા અમદાવાદ ના ઘણાં ધનિકો રહે છે. આ વિસ્તાર મા જૈનોની ખૂબ મોટી વસ્તી છે. ત્યાં પ્રખ્યાત પાઠશાલા શ્રી હિરાબેન પુનમચન્દ વીરચન્દ આવેલી છે.
 
ભારતની આઝાદીની ચળવળ દરમ્યાન [[મહાત્મા ગાંધી]]એ આ નદીને કિનારે સાબરમતી આશ્રમ સ્થાપ્યો હતો, જે મહાત્મા ગાંધીનું ઘર તેમજ સમગ્ર સ્વાતંત્ર્ય ચળવળનું કેન્દ્ર બની રહ્યો.
 
[[ધોળકા|ધોળકા તાલુકા]]ના [[વૌઠા]] ગામ પાસે સાબરમતી નદી અને અન્ય નદીઓનો સંગમ થાય છે. દર વર્ષે ત્યાં ખૂબ જ મોટો અને પ્રસિધ્ધ મેળો ભરાય છે, જ્યાં ગુજરાતની ગ્રામ્ય સંસ્કૃતિનાં દર્શન થાય છે. આ ભાતીગળ મેળો માણવા વિદેશીઓ પણ આવે છે.
 
==સંદર્ભ==
{{reflist}}
 
== બાહ્ય કડીઓ ==