કૈલાશ સત્યાર્થી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{ભાષાંતર}} {{માહિતીચોકઠું વ્યક્તિ |નામ = ક...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું Fix URL prefix
લીટી ૧૭:
|વેબસાઇટ = {{url|http://www.kailashsatyarthi.net/}}
}}
'''કૈલાશ સત્યાર્થી''' ([[હિંદી ભાષા]]:कैलाश सत्यार्थी; [[અંગ્રેજી]]: Kailash Satyarthi; {{ઉચ્ચારણ|K_Satyarthi.ogg}}) (જન્મ: [[જાન્યુઆરી ૧૧|૧૧ જાન્યુઆરી]] ૧૯૫૪) બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે <ref name="Hindu">{{cite web|url=http://www.thehindu.com/news/international/world/malala-kailash-satyarthi-win-nobel-peace-prize/article6488625.ece|title=Malala, Kailash Satyarthi win Nobel Peace Prize|author=P.J. George|work=The Hindu}}</ref><ref name="usembassy.gov"/>. તેમણે ૧૯૮૦માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે.<ref>[http://www.dnaindia.com/india/report-nobel-peace-prize-winner-kailash-satyarthi-has-freed-83000-children-from-144-countries-2025064 Dnaindia.com]</ref><ref name="http://www.hindustantimes.com">{{cite web|url=http://www.hindustantimes.com/india-news/who-is-kailash-satyarthi/article1-1273803.aspx |title=Who is Kailash Satyarthi? |work=Hindustan Times |accessdate=2014-10-10}}</ref> આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન-International Labour Organization) બાળ મજૂરીના સૌથી ખરાબ પ્રકાર પરના કન્વેન્શન નંબર ૧૮૨ને અપનાવ્યું તેની પાછળનું પ્રેરકબળ કૈલાશ સત્યાર્થીએ કરેલાં કામ અને ચલાવેલા આંદોલનને જ ગણવામાં આવે છે. આ કન્વેન્શન આજે વિશ્વભરની સરકારો માટે પાયારૂપ માર્ગદર્શિકા છે.<ref name="usembassy.gov">{{cite web |url=http://http://iipdigital.usembassy.gov/st/english/article/2007/06/20070604122610mlenuhret0.4449274.html |title=Grassroots Activist Made Ending Child Labor Global Cause |publisher=USembassy.gov |date=11 June 2007 |accessdate=15 May 2010}}</ref><br />
 
તેમના કાર્યોની સરાહના અનેક રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબો અને પારિતોષિકોથી કરવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૧૪ના [[નોબેલ પારિતોષિક|શાંતિ માટેના નોબેલ પારિતોષિક]]નો સમાવેશ થાય છે. આ પારિતોષિક તેમને અને મલાલા યુસફઝાઇને સંયુક્તપણે મળ્યો છે.<ref name="nobel-2014">{{cite web |url=http://www.nobelprize.org/nobel_prizes/peace/laureates/2014/ |title=The Nobel Peace Prize 2014 |publisher=[[Nobel Foundation]] |date=10 October 2014 |accessdate=10 October 2014}}</ref>