સાઓ તોમ પ્રિન્સિપી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:દેશ using HotCat
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:São Tomé - Resort Pestana Equador.jpg|૨૦૦px|thumbnail|default|સાઓ તોમ ખાતે આવેલ એક રિસોર્ટ]]
[[ચિત્ર:São Tomé - Praia Café.jpg|૨૦૦px|thumbnail|default|સાઓ તોમ ખાતે આવેલ એક બીચ]]
'''સાઓ તોમ પ્રિન્સિપી''' [[આફ્રિકા]] ખંડમાં આવેલું એક રાષ્ટ્ર છે, જેની રાજધાની સાઓ તોમ ખાતે આવેલી છે. આ દેશ પ્રિન્સિપી તેમ જ સાઓ તોમ નામના બે દ્વિપો વડે બનેલ છે. તે કેમેરુન જ્વાળામુખીની પર્વતમાળાનો એક ભાગ ગણાય છે. અહીંનું વાતાવરણ ઉષ્ણકટિબંધિય છે તેમ જ ઓક્ટોબર થી મે મહિના સુધી વરસાદ પડે છે. દેશની આર્થિક પરિસ્થિતિ ખેતી પર અવલંબે છે. જેમાં નારિયેળ, તરબૂચ, કોકો તેમ જ કેળાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે. આ દેશની મુખ્ય ભાષા પોર્ટુગીઝ ભાષા છે. આ રાષ્ટ્રને ૧૨ જુલાઈ, ૧૯૭૫ના દિવસે સ્વતંત્રતા મળી હતી. આશરે ૧૦૦૧ ચોરસ કિલોમીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતા આ દેશમાં ૧,૮૭,૩૫૬ જેટલી વ્યક્તિઓ વસવાટ કરે છે.