સુભાષચંદ્ર બોઝ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 59.94.196.186 (talk)દ્વારા ફેરફરોને સતિષચંદ્ર દ્વારા કરેલા છેલ્લા...
લીટી ૯૯:
== કાંગ્રેસના અધ્યક્ષપદથી રાજીનામુ ==
 
૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સસુભાષબાબુસુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.
1939 મા જ્યારે નવા કાંગ્રેસ અધ્યક્ષ પસંદ કરવાનો સમય આવ્યો, ત્યારે સુભાષબાબૂ એવુ ઇચ્છતા હતા કિ કોઈ એવી વ્યક્તી અધ્યક્ષ બને, જે આ મામલા માં કોઇના દબાણ ના સામે ન ઝુકે. એવી કોઈ બીજી વ્યક્તી સામે ન આવતા, સુભાષબાબૂ એ પોતે કાંગ્રેસ અધ્યક્ષ બનવાનુ વિચાર્યુ . પણ ગાઁધીજી હવે તેમને અધ્યક્ષપદ થી હટાવા માંગતા હતા. ગાઁધીજી એ અધ્યક્ષપદ ના માટે પટ્ટાભી સિતારમૈય્યા ને પસંદ કર્યા. કવિવર્ય રવિંદ્રનાથ ઠાકૂરજી એ ગાઁધીજી ને પત્ર લખી સુભાષબાબૂ ને જ અધ્યક્ષ બનાવવાની વિનંતી કરી. પ્રફુલ્લચંદ્ર રાય અને [[મેઘનાદ સહા]] જેવા વૈજ્ઞાનિક પણ સુભાષબાબૂ ને ફિર થી અધ્યક્ષ ના રૂપ માં જોવા ઈચ્છતા હતા. પણ ગાઁધીજી એ આ બાબતમાં કોઈની વાત ન સાંભળી. કોઈ પણ પ્રકારનુ સમાધાન ન થતા, ઘણા વરસો પછી , કાંગ્રેસ અધ્યક્ષપદ ના માટે ચુટણી થઈ.