માનવ શરીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧:
[[File:Human-gender-neutral.svg|thumb|નર અને માદા માનવ શરીર]]
=માનવ શરીર નું બંધારણ/માળખુ=
[[File:માનવ શરીર નું બંધારણ.png||માનવ શરીર નું બંધારણ|thumbnail|right|150x350px|માનવ શરીર ના બંધારણના સ્તર- ૧.રસાયણ સ્તર, ૨.કોષ સ્તર, ૩.પેશી સ્તર, ૪.અવયવ સ્તર, ૫.અવયવ તંત્ર સ્તર, ૬.સજીવ સ્તર]]
માનવ શરીર ના બંધારણ/માળખાની જટિલ રચનાને વિવિધ ૬ સ્તરે જોઈ શકાય છે. નીચેના સ્તરથી ઉપરના સ્તર તરફ જઇએ તેમ તેની જટીલતા વધે છે.