કન્ફ્યુશિયસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
લીટી ૧:
[[ચિત્ર:Confucius - Project Gutenberg eText 15250.jpg|thumb|કન્ફ્યુશિયસનું ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં બનાવવામાં આવેલું ચિત્ર, ચિત્રકાર E.T.C. Werner)]]
'''કુન્ગ ફુત્સુ''' અથવા '''કન્ફ્યુશિયસ''' [[કન્ફયુસીયસ ધર્મ]]ના સ્થાપક હતા. તેઓ તત્વજ્ઞાની હતા. તેમનો જન્મ ઈ.સ. પુર્વે ૫૫૦માં થયો હતો. [[ચીન]]ના સૌથી પ્રાચીન ધર્મને તેઓએ એક મુખ્ય ધર્મનું સ્વરૂપ આપ્યું, તેઓએ પ્રાચીન ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. લોકોમાં એની ઊંડી અસર હતી. આ સમય પછી [[ બૌદ્ધ ધર્મ]] પ્રચલીત થયો હતો.
 
જે સમયે [[ભારત]] દેશમાં ભગવાન [[મહાવીર]] અને [[બુદ્ધ]] ધર્મ સંબધિત નવા વિચારોનો પ્રસાર કરી રહ્યા હતા, તે સમયે [[ચીન]] પ્રાંતમાં પણ એક સુધારકનો જન્મ થયો હતો, જેમનું નામ કન્ફ્યુશિયસ હતું. આ સમયે ચીનમાં [[ચાઊ વંશ]]નું શાસન હતું. આ શાસકની શક્તિ શિથિલ પડવાને કારણે ચીનમાં ઘણાં રાજ્યો અલગ પડી કાયમ થઇ ગયાં હતાં, જે સદાય માંહોમાંહે લડતાં રહેતાં હતાં. અતઃ ચીનની પ્રજા ખૂબ જ કષ્ટ ઝીલી રહી હતી. આવા સમયમાં ચીનવાસીઓને નૈતિકતાનો પાઠ ભણાવવાનો હેતુથી મહાત્મા કન્ફ્યૂશિયસ નો આવિર્ભાવ થયો.<br />