બર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સાફ-સફાઇ. વધારાની કડીઓ દૂર કરી. જોડણી સુધારી.
નાનું →‎ભૂગોળ
લીટી ૬૨:
 
== ભૂગોળ ==
બર્મા દક્ષિણ પુર્વ એશિયાનો સૌથી મોટો દેશ છે, જેનું કુલ ક્ષેત્રફળ ૬,૭૮,૫૦૦ ચોરસ કિલોમીટર છે. બર્મા વિશ્વનો ચાલીસમો સૌથી મોટો દેશ છે. બર્માની ઉત્તર પશ્ચિમી સીમાઓ ભારતના [[મિઝોરમ]], [[નાગાલેંડ]], [[મણિપુર]], [[અરુણાચલ પ્રદેશ]] અને બાંગ્લાદેશના ચિત્તાગોંગ પ્રાંતને મળે છે. ઉત્તરમાં દેશની સૌથી લાંબી સીમા તિબેટ અને ચીનના ઉનાન પ્રાંતની સાથે છે. બર્માની અગ્નિમાં [[લાઓસ]] અને [[થાઈલેંડથાઇલેન્ડ]] દેશ છે. બર્માની કિનારપટ્ટી (૧,૯૩૦ કિલોમિટર) દેશની કુલ સીમા ના એક તૃતિયાંશ છે. બંગાળ ની ખાડી અને આંદામાન સમુદ્ર દેશની દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણમાં ક્રમશઃ પડે છે. ઉત્તર માં હેંગડુઆન શાન પર્વત ચીનની સાથે સીમા બનાવે છે.
 
બર્મામાં ત્રણ પર્વત શ્રૃંખલાઓ છે જે હિમાલયથી શરૂ થઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં ફેલાયેલી છે. આના નામ છે રખિને યોમા, બાગો યોમા અને શાન ઉચ્ચ પ્રદેશ. આ શ્રૃંખલા બર્માને ત્રણ નદી તંત્રમાં વહેંચે છે. આના નામ છે યારવાડી, સાલવીન અને સીતાંગ યારવાડી બર્માની સૌથી લાંબી નદી છે. આની લંબાઈ ૨,૧૭૦ કિલોમીટર છે. મરતબનની ખાડીમાં મળતા પહેલાં આ નદી બર્માની સૌથી ઉપજાઉ ભુમિથી ગુજરે છે. બર્માની અધિકતર જનસંખ્યા આજ નદી ના ખીણ પ્રદેશમાં નિવાસ કરે છે જે રખિને યોમા અને શાન ઉચ્ચ પ્રદેશની વચ્ચે સ્થિત છે. દેશનો અધિકતમ ભાગ કર્ક રેખા અને ભૂમધ્ય રેખાની વચ્ચે સ્થિત છે. બર્મા એશિયા મહાદ્વીપના મોનસૂન (મોસમી) ક્ષેત્ર માં સ્થિત છે, વાર્ષિક અહીનાં તટ ક્ષેત્રોમાં ૫૦૦૦ મિલીમીટર, ડેલ્ટા ભાગ માં લગભગ ૨૫૦૦ મિલીમીટર અને મધ્ય બર્મા ના શુષ્ક ક્ષેત્રોમાં ૧૦૦૦ મિલીમીટ વર્ષા થાય છે.