સભ્યની ચર્ચા:Arbhatt: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનુંNo edit summary
==ઉજવણી==
{{ઉમાઆ}}
 
== મળવાનું આમંત્રણ ==
 
ભટ્ટભાઈ,
 
નમસ્કાર,
 
આજે સાંજે ૦૭.૩૦ વાગ્યે માતૃભાષા અભિયાન સાથે સંકળાયેલા સર્વે ઘણા સભ્યો પુસ્તક પરબ કાર્યક્રમ માટે મળી રહ્યા છે. આપ પણ ત્યાં પધારશો તો આનંદ આવશે. એ સિવાય હું બપોરે ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધી ભવન્સ માં રહું છું. આપ ત્યાં પણ આવશો તો મળવાની અને આરામથી વાત કરવાની મજા આવશે.
 
સાંજની મીટિંગ નું સ્થળ છે - નેહલ, આદર્શ અમદાવાદ, શ્રી જૈન સ્થાનકવાસી ઉપાશ્રય, એચ એલ કોલેજ છ રસ્તાની બાજુમાં, નવરંગપુરા, અમદાવાદ.
 
મારો કૉન્ટૅક્ટ નંબર ૯૭૨૨૧૯૯૨૭૦ છે આપના નંબર થી એક વાર આ નંબર પર કોલ કરશો.
 
આભાર.
 
જિગર રાણા

edits