અલ્ટીમીટર (ઊંચાઈમાપક): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:3-Pointer Altimeter.svg|૨૫૦px|thumbnail|default|એક જાતનું ત્રણ કાંટાવાળું ઊંચાઈમાપક ઉપકરણ, જે વિમાનની ઊંચાઈ ૧૦,૧૮૦ ફૂટ જેટલી દર્શાવે છે.]]
'''અલ્ટીમીટર (ઊંચાઈમાપક)''' (तुंगतामापी) (Altimeter) એ દરિયાની સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ માપવા માટેનું ઉપકરણ છે. સૌથી સામાન્ય પ્રકારનું ઉપકરણ ચિન્હિત (calibrated), શુષ્ક દાબમાપક (Aneroid Barometer) હોય છે, જેમાં માપક (scale)નું આંકન એ પ્રકારે કરવામાં આવે છે કે જુદાં જુદાં સ્થળો પરનાં દબાણ તેમ જ દબાણના તફાવતને ચોક્કસ ઊંચાઈના સ્વરૂપમાં દર્શાવી શકે. તાપમાન તથા સ્થાનિક વાયુ-દબાણને કારણે ઉદ્‌ભવતી ત્રુટિઓનું શુદ્ધિકરણ કરી આ ઉપકરણ દ્વારા વિમાન વગેરેની ઊંચાઈ જાણી શકાય છે. આ સાથે આ ઉપકરણ વડે અવરોહણ-મથકની ઊંચાઈ પણ જાણી શકાય છે. અન્ય પ્રકારના ઉપકરણને ભુપૃષ્ઠ નિર્વાધિકા સૂચક (Terrain Clearance Indicator) કહેવાય છે, જેમાં રેડિયો તરંગો (radio waves)ના ફેરફાર દ્વારા ધ્વનિ અને પ્રતિધ્વનિમાં થતી સમય-અવધિ વડે વિભિન્ન સ્થળોની ઊંચાઈ જાણી શકાય છે.
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.intersema.ch/products/guide/calibrated/ms5561c/ MS5561C Micro Altimeter for GPS, 1m resolution]
* [http://www.kollsman.com/company/index.asp History of the Kollsman altimeter]
* [http://www.luizmonteiro.com/Learning_Alt_Errors_Sim.aspx A Flash 8 based simulator for altimeter errors caused by variations in temperature and pressure]
* [http://www.biber.fsnet.co.uk/altim.html The use of altimeters in height measurement] - for hillwalkers
* [http://www.bosch-sensortec.com/content/language1/downloads/BST-BMP085-DS000-05.pdf Compact digital pressure sensor for altimeters]
* [http://www.longcamp.com/baro.html Early use of barometers on surveys]
* [http://www.dutchops.com/Portfolio_Marcel/Articles/Instruments/Air_Data_Instruments/Altimeter.htm The altimeter and the types of altitude]
* [http://www.flightglobal.com/pdfarchive/view/1968/1968-1%20-%200235.html Evolution of the Modern Altimeter - ''Flight'' archive]
 
 
[[શ્રેણી:વિજ્ઞાન]]