અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 14.97.200.19 (talk)દ્વારા ફેરફરોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટા...
નાનું The file Image:Chakravatin.JPG has been replaced by Image:Indian_relief_from_Amaravati,_Guntur._Preserved_in_Guimet_Museum.jpg by administrator commons:User:Ymblanter: ''File renamed: [[commons:COM:FR#reasons|File rena...
લીટી ૧:
[[File:ChakravatinIndian_relief_from_Amaravati,_Guntur.JPG_Preserved_in_Guimet_Museum.jpg|thumb|right|ચક્રવર્તિ સમ્રાટ અશોકનું શિલ્પ]]
 
'''અશોક''' (રાજ્યકાળ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારતમાં [[મૌર્ય વંશ]]નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં [[ગોદાવરી]] નદીના દક્ષિણકાંઠા, તથા [[મૈસૂર]] સુધી અને પૂર્વમાં હાલના [[બાંગ્લાદેશ]]થી પશ્ચિમમાં [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા [[બૌદ્ધ ધર્મ]]ના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ