બે યાર (ચલચિત્ર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૫:
| caption =
| director = [[અભિષેક જૈન]]
| producer = નયન જૈન
| writer = ભાવેશ માંડલિયા, નિરેન ભટ્ટ
| starring = [[દર્શન જરીવાલા]]
મનોજ જોષી
આરતી પટેલ
અમિત મિસ્ત્રી
કવિન દવે
દિવ્યાંગ ઠક્કર
પ્રતિક ગાંધી
સંવેદના સુવાલકા
| music = [[સચિન-જીગર]]
| cinematography = પુષ્કર સિંહ
લીટી ૨૨:
'''''બે યાર''''' એ ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ અભિષેક જૈન દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી ચલચિત્ર છે. આ ચલચિત્ર મૈત્રી અને બે મિત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મના કલાકારો મનોજ જોષી, દર્શન જરીવાલા,આરતી પટેલ,અમિત મિસ્ત્રી,કવિન દવે, દિવ્યાંગ ઠક્કર, પ્રતિક ગાંધી,સંવેદના અમિતસુવાલકા મિસ્ત્રીછે.ટુંક ,સંવેદનાસમયમાં સુવાલકાપૈસા કમાવવા જતા બે મિત્રો લાલચમાં પોતાનુ તેમજ પોતાના પરિવારનુ સ્વમાન અને આબરુ ગુમાવી બેસે છે.આ પરિસ્થિતીમાંથી બહાર આવવા બંને મિત્રો સાથે મળી જે પ્રયત્નો કરે છે તે ફિલ્મની રૂપરેખા છે. <ref>{{cite web|url=http://deshgujarat.com/2014/08/01/bey-yaars-theatrical-trailer-launched/|title=Bey Yaar’s Theatrical Trailer Launched|date=1 August 2014|publisher=DeshGujarat}}</ref>
==વાર્તા==
લીટી ૩૮:
==નિર્માણ==
પોતાની પ્રથમ સફળ ગુજરાતી ફિલ્મ [[કેવી રીતે જઈશ]] ની સફળતા બાદ દિગ્દર્શક [[અભિષેક જૈન]] એ પોતાની દ્વિતિય ગુજરાતી ફિલ્મ "બે યાર"ની જાહેરાત કરી હતી, જે મુખ્યત્વે બે ગુજરાતી મિત્રોની મિત્રતા આધારિત છે.<ref name=dg>{{cite web|url=http://deshgujarat.com/2013/11/29/kevi-rite-jaish-team-announces-next-gujarati-film-bey-yaar/|title=Kevi Rite Jaish team announces next Gujarati film – Bey Yaar|date=29 November 2013|publisher=DeshGujarat}}</ref> આ ફિલ્મની વાર્તા "ઓહ માય ગોડ"ના લેખક ભાવેશ માંડલિયા અને આગામી સમયમાં રજૂ થનાર હિન્દી ફિલ્મ "ઓલ ઇઝ વેલ"ના લેખક નિરેન ભટ્ટે લખી છે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/I-have-enjoyed-co-writing-a-Gujarati-film-Bhavesh-Mandalia/articleshow/38423591.cms|title=I have enjoyed co-writing a Gujarati film: Bhavesh Mandalia|date=15 July 2014|author=Soumitra Das|publisher=[[Times of India]]}}</ref> ફિલ્મના સંગીત દિગ્દર્શક [[સચિન-જીગર]] છે, જેમણે બોલિવૂડની "શુદ્ધ દેશી રોમાન્સ", "રમૈયા વસ્તાવૈયા" જેવી ફિલ્મોમાં સંગીત આપ્યુ છે. ફિલ્મમાં [[દર્શન જરીવાલા]] અને મનોજ જોષી જેવા થિએટર અને મેઇનસ્ટ્રીમ બોલિવૂડના કલાકારોએ અભિનય કર્યો છે. આ ફિલ્મ થકી કવિન દવે અને મનોજ જોષી ગુજરાતી ફિલ્મોમા પદાર્પણ કરશે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/Kavin-Dave-makes-his-Gujarati-debut-in-Bey-Yaar/articleshow/39611330.cms|title=Kavin Dave makes his Gujarati debut in Bey Yaar|author=Navya Malini|date=4 August 2014}}</ref> આ ફિલ્મ ૩૫ દિવસમાં અમદાવાદના જુદા જુદા ૫૦ સ્થળો પર ઉતારવામાં આવી છે.<ref>{{cite web|url=http://epaper.dnaindia.com/story.aspx?id=44594&boxid=36204&ed_date=2014-02-12&ed_code=1310009&ed_page=1|title='Bey yaar...film toh ready chhe, bakaa!’|author=Kinjal Shah-Desai|date=12 February 2014|publisher=[[Daily News and Analysis]]}}</ref>
ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત કરવાની હોઇ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉતારવામાં કરવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.ફિલ્મને ૨૯ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્ટીપ્લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ,ફિલ્મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્મના શોની સંખ્યા વધી ગઈ હતી.ફિલ્મ [[બે યાર]] [[અભિષેક જૈન]]ની [[કેવી રીતે જઈશ]] પછીની બીજી એવી ફિલ્મ છે જેણે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્યો છે.ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈ ફિલ્મને એઓસ્ટ્રેલિઆ,ન્યુઝીલેન્ડ,દુબઈ,યુ.એસ. અને દુનિયાના અન્ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.વિદેશમાં પણ ફિલ્મ સફળ થઈ છે.
==સંગીત==