બે યાર (ચલચિત્ર): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૦:
ફિલ્મમાં ગુજરાતી મિત્રતાની વાત કરવાની હોઇ શૂટિંગ અમદાવાદના ઘણા ગ્રામ્ય વિસ્તારમાં પણ કરવામાં આવ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ૧લી ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સિનેપોલિસ, અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યુ હતું.
 
ફિલ્મને ૨૯ ઓગસ્ટ,૨૦૧૪ના રોજ ગુજરાત અને મુંબઈના મર્યાદિત મલ્ટીપ્લેક્ષમાં રજૂ કરવામાં આવી હતી.પરંતુ,ફિલ્મને શરૂઆતના શોમાં જ સફળતા મળતા ફિલ્મના શોની સંખ્યા વધી ગઈ હતી.<ref>{{cite web|url=http://article.wn.com/view/2014/09/02/Bey_Yaar_goes_housefull_on_weekend_in_Ahmedabad_multiplexes/}</ref>ફિલ્મ [[બે યાર]] [[અભિષેક જૈન]]ની [[કેવી રીતે જઈશ]] પછીની બીજી એવી ફિલ્મ છે જેણે મલ્ટીપ્લેક્ષ સિનેમામાં ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસ સફળતાપૂર્વક ચાલવાનો વિક્રમ બનાવ્યો છે.ફિલ્મની સફળતાને ધ્યાનમાં લઈ ફિલ્મને એઓસ્ટ્રેલિઆ,ન્યુઝીલેન્ડ,દુબઈ,યુ.એસ. અને દુનિયાના અન્ય ભાગોમાં પણ રજૂ કરવામાં આવી હતી.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/gujarati/movies/Gujarati-movie-Bey-Yaar-goes-global/articleshow/45241152.cms}}</ref>વિદેશમાં પણ ફિલ્મ સફળ થઈ છે.
 
==સંગીત==