Content deleted Content added
→‎intimidation will not work: નવો વિભાગ
લીટી ૨૨૦:
શ્રી.ધવલભાઈ, આજે વળી એક નીતિ વિષયક પાનું "[[વિકિપીડિયા:જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર]]" બનાવવાનું ચાલુ કર્યું છે. (આપણને કોઈ સાંસદ તો બનાવે નહિ ! અહીં નીતિઓ "ઘડવા"નો શોખ પુરો કરીએ !!) કૃપયા ચકાસતા રહેજો. ખાસ કરીને અર્થઘટન (જેથી અનર્થ ન થાય) અને જોડણી બાબતે. વધુ માટે સૂચનો આપશો. અન્ય સભ્યશ્રીઓ પણ આ વિષયે તેને માટેના ચર્ચાના પાને બે શબ્દો લખતા રહે (ખાસ તો અર્થઘટન બાબતે) તો ઉત્તમ. આપને યોગ્ય જણાય તો કાર્યરત સૌ સભ્યશ્રીઓને આ નીતિઓ વિશે પણ જરા, જાણકારી/અસમંજસ/ન સમજાયું હોય એવી બાબતોની ચોખવટ વગેરેનું, આદાન-પ્રદાન કરતા રહે તેવી અપિલ કરશો. (આપણે એ માટે ખાસ અલાયદું પાનું; [[વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય]] પણ રાખ્યું જ છે.) આભાર. ''[એક આનંદની વાત, આપણાં મહર્ષિભાઈ હાલ ભારત પધાર્યા છે, કાલે ફોન હતો, આ વખતે કદાચ અમે સૌ ભાવનગર ખાતે તેમના મહેમાન બનીશું. ત્યાં વિકિ વિશેનો કંઈ કાર્યક્રમ ગોઠવાશે તો આપને અને સૌ વિકિમિત્રોને જાણ કરીશ.]''--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૦૦:૫૯, ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
:ચોક્કસ નજર નાખતો રહીશ. અને વાહ, ખૂબ સરસ સમાચાર છે. મહર્ષિભાઈ સાથે ફરી વાત થાય તો મારી યાદ આપજો અને એમનો જર્મનીનો મોબાઈલ નંબર લઈ રાખજો, આપણા વોટ્સએપ ગ્રુપમાં એમને પણ શામેલ કરવા છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૮:૪૩, ૧૨ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
 
== intimidation will not work ==
 
i am unable to understand your problem......why are you behaving like a mad person?? i have attached all proper references to pages i created but you seems to be crazy and nominated all pages for deletion i am unable to understand your behaviour? all these pages are there in english and other language wikipedias........
* [[વિગાન એથલેટિક ફૂટબૉલ ક્લબ]]
* [[ડી. ડબલ્યુ. સ્ટેડિયમ]]
* [[બ્લેકબર્ન રોવર્સ ફૂટબૉલ ક્લબ]]
* [[ઇવૂડ્ પાર્ક]]
* [[અમીરાત સ્ટેડિયમ]]
* [[વ્હાઈટ હાર્ટ લેન]]
* [[સ્વાનસી સિટી એસોસિયેશન ફૂટબોલ ક્લબ]]
* [[કાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ]]
* [[હલ સિટી એસોસિયેશન ફૂટબોલ ક્લબ]]
* [[શેફિલ્ડ વેડન્ઝડે ફૂટબૉલ ક્લબ]]
* [[વોલ્વરહેમ્પ્ટન વેન્ડરર્સ ફૂટબૉલ ક્લબ]]
* [[સન્ડરલેન્ડ એસોસિયેશન ફૂટબોલ ક્લબ]]
* [[સ્ટોક સિટી ફૂટબોલ ક્લબ]]
* [[સાઉધમ્પ્ટન ફૂટબોલ ક્લબ]]
:it seems that people like you on gujarati wikipedia doesnot want new users to contribute and its a step to intimidate new users and threaten them..........i want replies to my questions.....[[સભ્ય:Sushilmishra|Sushilmishra]] ([[સભ્યની ચર્ચા:Sushilmishra|talk]]) ૦૩:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)