શંતનુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 1.22.97.153 (talk)દ્વારા ફેરફરોને Addbot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવ...
નાનું સાફ-સફાઇ.
લીટી ૪:
 
== પૂર્વ જન્મ ==
[[મહાભારત]] મુજબ તેઓ ઇશ્વાકુ વંશના મહા પ્રતાપી રાજા મહાભિષેક માનવામાં આવે છે. તેઓએ મહાન યજ્ઞૉયજ્ઞો વડે દેવતાઓની સાથે સ્થાન પ્રાપ્ત કર્યું. જ્યારે તેઓતેઓને ઇન્દ્રની સભામાં ગંગાનેગંગાની સાથે વિકારી અવસ્થામાં જોયાજોવામાં આવ્યા, ત્યારે તેમને મૃત્યુલોકમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો.
 
== શાંતનુ અને ગંગા ==
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલાં શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં.નહી અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોકમાં જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુબાડી દિધોદીધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશું જ બોલી શક્યા નહીં. આમ એક એક કરતાં ગંગાએ તેના સાત પુત્રોને ડુબાડી દિધા. પરંતુ જ્યારે આઠમા પુત્રને ડુબાડતી વખતે શાંતનુની ધીરજ ખુટી ગઇ અને તેણે ડુબાડવા પાછળનું કારણ પુછ્યું અને બાળકને ડુબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી ગયા. આ બાળક એટલે પરમ પ્રતાપી '''[[ભીષ્મ]]'''! હતો.
 
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુંબાડતાડુબાડતા હતા.
[[ગંગા નદી]]ના કિનારે એકવાર શાંતનુએ ગંગાને જોયા અને તેના રુપ પર મોહિત થયા. શાંતનુએ ગંગા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પરંતુ ગંગાએ પ્રસ્તાવ સ્વિકાર કરતા પહેલાં શરત રજુ કરી કે શાંતનુએ કોઇ દિવસ ગંગાને કોઇ પણ પ્રકારનો પ્રશ્ન કરવો નહિં. અને જો શાંતનુ શરત ભંગ કરશે તો ગંગા ફરીથી દેવલોકમાં જતી રહેશે. આમ શાંતનુ અને ગંગાના લગ્ન થયા અને ગંગાએ પુત્રને જન્મ આપ્યો અને જન્મ આપતાની સાથેજ તે બાળકને પાણીમા ડુબાડી દિધો. શાંતનુ શરતથી બંધાયેલા હોવાથી કશું જ બોલી શક્યા નહીં. આમ એક એક કરતાં ગંગાએ તેના સાત પુત્રોને ડુબાડી દિધા. પરંતુ જ્યારે આઠમા પુત્રને ડુબાડતી વખતે શાંતનુની ધીરજ ખુટી ગઇ અને તેણે ડુબાડવા પાછળનું કારણ પુછ્યું અને બાળકને ડુબાડતો અટકાવ્યો. આમ શરત મુજબ ગંગા બાળકને લઇને દેવલોક સિધાવી ગયા. આ બાળક એટલે પરમ પ્રતાપી '''[[ભીષ્મ]]'''!
 
વાસ્તવમાં આ બધા બાળકો [[વસુ]]ના અવતાર હતા અને આઠમા વસુને જીવન જીવવાનો શ્રાપ મળ્યો હતો. આજ કારણે ગંગા પોતાના પુત્રોને ડુંબાડતા હતા.
 
==શાંતનુ અને સત્યવતી==
જ્યારે ભીષ્મ મોટા થયા ત્યારે તેમને હસ્તિનાપુરના યુવરાજ બનાવવામાં આવ્યા. આ સમય દરમિયાન શાંતનુ નાવિકની કન્યા [[સત્યવતી]]ના પ્રેમમાં પડ્યા અને તેના પિતા પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ સત્યવતીના પિતાએે વિવાહ માટે શરત મુકિમુકી કે જો સત્યવતીનું સંતાન રાજા બને તો જ તેઓ પોતાની પુત્રિ સત્યવતિને શાંતનુ સાથે પરણાવશે.
 
પોતાના પ્રિય પુત્ર ભીષ્મને યુવરાજ બનવી ચુક્યા હોવાથી શાંતનુ આ શરતનો સ્વિકાર કરી શક્યા નહિં.નહી, પરંતુ તેઓ રાત-દિવસ ઉદાસ રહેવા લાગ્યા. ભીષ્મને આ વાતની ખબર પડતા તેમણે સત્યવતિના પિતાને વચન આપ્યુંકેઆપ્યું કે તેઓ રાજપદ જતુ કરવા તૈયાર છે. આમ છતાછતાં, જ્યારે સત્યવતિના પિતએ ભવિષ્યની પેઢિપેઢી પ્રતિ શંકા દર્શાવી તો ભીષ્મએ આ જીવન બ્રમ્હચર્યની કઠોર પ્રતિજ્ઞા લીધી.
 
લગ્ન પછી શાંતનુ અને સત્યવતિને બે પુત્રો થયા જેમનું નામ [[ચિત્રાંગદ]] અને [[વિચિત્રવિર્ય]] રાખવામાં આવ્યું.
 
[[Category:પૌરાણિક પાત્રો]]
 
{{મહાભારત}}