મહી નદી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. ઢાંચો ઉમેર્યો.
લીટી ૧:
[[File:India_rivers_and_lakes_map.svg|thumb|right|મહી નદીનું સ્થાન અન્ય નદીઓ સાથે]]
 
'''મહી''' પશ્ચિમ [[ભારત]]માં આવેલી એક [[નદી]] છે. તે [[મધ્ય પ્રદેશ]]માંથી નીકળીને [[રાજસ્થાન]]ના વાગડ વિસ્તારમાં થઇને [[ગુજરાત]]માં દાખલ થાય છે અને [[અરબી સમુદ્ર]]માં ભળી જાય છે. તે [[નર્મદા]] અને [[તાપી]] નદીઓની જેમ પશ્ચિમ દિશામાં વહેતી એક નદી છે. જ્યારે મોટાભાગની ઉચ્ચપ્રદેશની નદીઓ પૂર્વ દિશામાં વહીને બંગાળના અખાતમાં ભળે છે.
 
મહી નદીનું ચોક્કસ ઉદ્ભવ સ્થાન મિન્ડા ગામ છે, જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.
લીટી ૧૬:
==સંદર્ભ==
{{Reflist}}
*{{1911}}
 
==બાહ્ય કડીઓ==
Line ૨૨ ⟶ ૨૧:
* [http://www.rajirrigation.gov.in/3bmahi.htm Mahi Basin સિંચાઇ વિભાગ, રાજસ્થાન સરકાર]
* [http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1576&lang=English નર્મદા, જળ સ્ત્રોત, પુરવઠો અને કલ્પસર વિભાગ]
 
{{ગુજરાતની નદીઓ}}
 
[[શ્રેણી:ગુજરાતની નદીઓ]]