વલસાડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ. છેલ્લાં ફેરફારોનાં સંદર્ભ મળ્યા નહી એટલે દૂર કર્યા...
લીટી ૨૪:
|સ્થિતિ=ચકાસો
}}
 
 
'''વલસાડ''' [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]નું તેમ જ [[વલસાડ|વલસાડ તાલુકા]]નું મુખ્ય મથક છે. વલસાડ [[અમદાવાદ]]-[[મુંબઇ]] રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું છે. વલસાડમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આઝાદ ચોક, હાલર રોડ, [[તિથલ]] રોડ, [[મોગરાવાડી]], [[ધરમપુર]] રોડ, રેલ્વે કોલોની, કોસંબા રોડ, ધોબી તળાવ, ગવર્મેન્ટ કોલોની, જૂના બજાર, કંસારાવાડ, [[નાનકવાડા]] જેવા વિસ્તારો આવેલા છે. આ ઉપરાંત અહીં તડકેશ્વર મહાદેવ, કલ્યાણ બાગ, જલારામ મંદિર વગેરે જોવાલાયક સ્થળો આવેલાં છે. વલસાડથી પાંચ કિ.મિ.ના અંતરે દરિયાકિનારે પ્રખ્યાત હવાખાવાનું સ્થળ [[તિથલ]] તેમ જ ત્રણ કિ.મી. અંતરે [[પારનેરા]]નો કિલ્લો જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે.
 
== ભૌગોલિક સ્થિતિ ==
વલસાડ શહેર ભૌગોલિક રીતે જોતાં {{Coor d|20.63|N|72.93|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Valsad.html Falling Rain Genomics, Inc - Valsad]</ref> પર આવેલું છે. આ શહેરની સરેરાશ ઉંચાઈ ૧૩ મીટર (૪૨ ફૂટ) જેટલી છે. આ શહેર [[અરબી સમુદ્ર]]થી માત્ર ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
[[Image:Valsad_in_Gujarat,_India.jpg|left|thumb|200px| વલસાડ શહેરનો વિકસીત વિસ્તાર]]
[[Image:Street in Valsad with an old building.jpg|right|thumb|200px| વલસાડ શહેરની ગલીઓ]]
[[Image:A_street_in_the_Valsad_city_of_India.jpg|right|thumb|200px| વલસાડ શહેર]]
 
વલસાડ શહેર ભૌગોલિક રીતે જોતાં {{Coor d|20.63|N|72.93|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/9/Valsad.html Falling Rain Genomics, Inc - Valsad]</ref> પર આવેલું છે. આ શહેરની સરેરાશ ઉંચાઈ ૧૩ મીટર (૪૨ ફૂટ) જેટલી છે. આ શહેર [[અરબી સમુદ્ર]]થી માત્ર ૫ (પાંચ) કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.
 
== નોંધપાત્ર વ્યક્તિઓ ==
લીટી ૩૮:
* [[નિરુપા રોય]] ( ફિલ્મ અભિનેત્રી)
* બરજોરજી પારડીવાલા ( ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ)
ડી.ટી.દેસાઇ - સમાજ સેવક‌‌
યઝદી ઇટાલીયા -
 
==વલસાડ અને આસપાસના જોવા લાયક સ્થળો==
Line ૫૪ ⟶ ૫૨:
 
== વલસાડ તાલુકામાં આવેલાં ગામો ==
 
{{વલસાડ તાલુકાના ગામ}}
 
== સંદર્ભો ==
{{reflist}}
== બાહ્ય કડીઓ ==
 
== બાહ્ય કડીઓ ==
{{Commons| category:Valsad}}
* [http://valsaddp.gujarat.gov.in/valsad/taluka/valsad/index.htm વલસાડ તાલુકા પંચાયતનું જાળસ્થળ]