એપ્રિલ ૨૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩:
==મહત્વની ઘટનાઓ==
*ઇસ.પૂર્વે ૭૫૩ – રોમુલસ અને રિમસે [[રોમ]]ની સ્થાપના કરી.
*૧૪૫૧ – અફઘાન રાજા બહલુલ ખાન લોધી, સૈયદ વંશના આલમ શાહને હરાવીને [[દિલ્હી]]ની ગાદી પર બેઠો, લોધી વંશની શરૂઆત.
*૧૫૦૯ – હેન્રી ૮માએ બીનસત્તવાર રીતે [[ઈંગ્લેન્ડ]]ની રાજગાદી પ્રાપ્ત કરી (તેના પિતા હેન્રી ૭માનાં મૃત્યુને કારણે).
*૧૫૦૯ – [[શીવાજી|છત્રપતિ શીવાજી]] સંત સમર્થ રામદાસ સ્વામીને મળ્યા.
*૧૮૬૩ – બહા ઉ'લ્લાહ કે જેમને [[બહાઇ ધર્મ]]ના સ્થાપક માનવામાં આવે છે, તેમણે પોતાની ચળવળને "He whom God shall make manifest" તરિકે ઘોષિત કરી.
*૧૯૪૪ – [[ફ્રાન્સ]]માં મહિલાઓને મતાધિકાર પ્રાપ્ત થયો.
*૧૯૬૦ – [[વોશિંગટન]]માં [[બહાઇ ધર્મ]]ની સ્થાપના
*૧૯૮૭ – [[તમિલ વ્યાધ્રો]] પર [[શ્રીલંકા]]નાં શહેર [[કોલંબો]]માં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ (કે જેમાં ૧૦૬ વ્યક્તિઓ મૃત્યુ પામી) માટે જવાબદાર ગણાવવામાં આવ્યાં.
*૧૯૯૪ – [[ભારતીય રિઝર્વ બેંક|ભારતીય રિઝર્વ બેંકે]] ધિરાણ નિતી હળવી કરી, થાપણો ઉપર મહત્તમ વ્યાજ મર્યાદા (૧૩%) નિયત કરવામાં આવી.
*૧૯૯૪ – [[સૌર મંડળ]]ની બહારનાં પ્રથમ ગ્રહની શોધ થયાની ઘોષણા કરવામાં આવી.
*૧૯૯૭ – [[ભારત]]ના ૧૨મા [[વડા પ્રધાન]] તરિકે ઇન્દર કુમાર ગુજરાલ {આઇ.કે ગુજરાલ)નાં શપથ ગ્રહણ.
 
==જન્મ==