મૂળશંકર ભટ્ટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૪:
|ફોટોસાઇઝ =
|ફોટોનોંધ =
|જન્મ તારીખ = [[જૂન ૨૫|૨૫જૂન૨૫ જૂન]] ૧૯૦૭
|જન્મ સ્થળ = [[ભાવનગર]]
|મૃત્યુ તારીખ = [[ઓક્ટોબર ૩૧|૩૧ ઓક્ટોબર]] ૧૯૮૪
લીટી ૩૬:
 
'''મૂળશંકર ભટ્ટ''', [[ગુજરાતી]] સાહિત્ય જગતમાં, ગુજરાતનાં [[જૂલે વર્ન]]થી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.
==પરિચય==
* જન્મ: [[જૂન ૨૫|૨૫જૂન]] ૧૯૦૭, [[ભાવનગર]]
* અવસાનઃ [[ઓક્ટોબર ૩૧|૩૧ ઓક્ટોબર]] ૧૯૮૪, [[ભાવનગર]]
* કુટુંબઃ માતા-રેવાબેન, પિતા-મોહનલાલ, પત્ની- હંસાબેન,
: પુત્ર – બકુલ અને વિક્રમ , પુત્રી – ઉર્મીલા અને મીના
 
== અભ્યાસ ==
 
* ૧૯૨૧-વિનીત, દક્ષિણામુર્તિ સંસ્થા, ભાવનગર
* ૧૯૨૭-સંગીત વિશારદ ([[ગુજરાત વિદ્યાપીઠ]])
 
== વ્યવસાય ==
 
{| class="wikitable"
|-<br />
Line ૬૮ ⟶ ૬૧:
==મુખ્ય રચનાઓ==
* અનુવાદ – [[જૂલે વર્ન]]ની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, ગગનરાજ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; [[વિક્ટર હ્યુગો]]ની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
* ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન ;
* સંપાદન – ધરતીની આરતી ([[સ્વામી આનંદ]]ના લેખો) ;
* નાટક – અંધારાના સીમાડા – [[ટોલ્સ્ટોય]]ના નાટકનું રૂપાંતર;
* શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.
* બાળસાહિત્ય- ઘરમાં બાલમંદિર, બાળકો તોફાન કેમ કરે છે ?, ગાંધીજી-એક કેળવણીકાર, બાળકોને વાર્તા કેમ કહીશું ?
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Mulshankar-M-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદના જાળસ્થળ પર મૂળશંકરજીમૂળશંકર ભટ્ટ વિશે લેખ]
 
{{વિકિસ્રોત|સર્જક:મૂળશંકર_મો._ભટ્ટ}}
* [http://www.gujaratisahityaparishad.com/prakashan/photo-gallery/sahitya-sarjako/Mulshankar-M-Bhatt.html ગુજરાતી સાહિત્ય પરિષદના જાળસ્થળ પર મૂળશંકરજી વિશે લેખ]
 
[[શ્રેણી:વ્યક્તિત્વ]]