કોમોરોસનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
{{કામ ચાલુ}} {{Infobox flag | Name = કોમોરોસનો રાષ્ટ્રધ્વ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
No edit summary
 
લીટી ૧:
{{કામ ચાલુ}}
 
{{Infobox flag
| Name = કોમોરોસનો રાષ્ટ્રધ્વજ
Line ૧૫ ⟶ ૧૩:
| Designer =
}}
 
[[કોમોરોસ]]ના ધ્વજનું ચિત્રણ ઈ.સ. ૨૦૦૧માં નક્કી થયું હતું અને માન્યતા ઈ.સ. ૨૦૦૨માં મળી હતી. અર્ધચંદ્ર અને તારા ઈ.સ. ૧૯૭૫થી વિવિધ સ્વરૂપે દર્શાવાતા હતા.
 
==ધ્વજ ભાવના==
 
ધ્વજમાં ચાર પટ્ટા છે જે દેશના ચાર ટાપુઓનું પ્રતિનિધિત્વ કરે છે, પીળો રંગ મોહેલીનો, સફેદ રંગ મયોટ્ટેનો, લાલ અંઝુઆનો, ભૂરો ગ્રાન્ડે કોમોરેનો તથા અર્ધ ચંદ્ર અને તારા [[ઇસ્લામ]]નું પ્રતિનિધિત્વ કરે છે જે દેશનો મુખ્ય ધર્મ છે.
 
{{સ્ટબ}}
[[શ્રેણી:રાષ્ટ્રધ્વજો]]